સુરતઃ રખડતા ઢોરને પકડવા ગયેલી મનપાની ટીમ ઉપર પશુપાલકોનો હુમલો, જુઓ live મારામારીનો video

સુરતઃ રખડતા ઢોરને પકડવા ગયેલી મનપાની ટીમ ઉપર પશુપાલકોનો હુમલો, જુઓ live મારામારીનો video
વીડિયો પરથી તસવીર

આજે સુરતના પુણા વિસ્તારમાં મનપાની ટીમનો પશુપાલકો દ્વારા વિરોધ કરી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

  • Share this:
સુરતઃ પશુપાલકો દ્વારા દૂધ લઇને શહેરના રસ્તા (surat city) પર ઢોરને (Cattle) રાખતા મૂકી દેવામાં આવે છે. જોકે આવા ઢોર પકડવા માટે નીકળેલા મનપાની ટીમ પર હુમલા તથા હોય છે ત્યારે આજે સુરતના પુણા વિસ્તારમાં (Puna) મનપાની ટીમનો પશુપાલકો (Pastoralists) દ્વારા વિરોધ કરી તેમના પર હુમલો (attack on SMC team) કરવામાં આવ્યો હતો. જોકે સમગ્ર ઘટના મહિલાઓ પણ હોવાને લઈને મનપા અધિકારી દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે

સુરતમાં રસ્તા પર ઢોર રખડતા મૂક્યા બાદ છાસવારે અકસ્માત (Accident) થવાની અનેક ફરિયાદ ઉઠતી હોય છે. જોકે આવા રખડતા ઢોરને પકડી પાડવા માટે મનપાની ટીમ સતત કામ કરી રહી છે. ત્યારે થોડી પકડવા જાય છે ત્યારે પશુ પાલકો દ્વારા મનપાની ટીમ પર હુમલો કરવાની અનેક ઘટના બનતી હોય છે.થોડા દિવસ પહેલા સુરતના અમરોલી ખાતે આવી એક ઘટના સમયે આવી હતી. ત્યારે આજે સુરત મનપાની ટીમ પુણા ગામ વિસ્તારના સિતાનગર નજીક રખડતા ઢોરોને ફરિયાદ થઈ હતી. જેથી આજે સવારે પાલિકાની એક ટીમ રખડતા ઢોરોને પકડવા ગઈ હતી.

આ પણ વાંચોઃ-જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામ

પાલિકાની ટીમ રખડતા ઢોરોને પકડવા આવી હોવાની જાણ થતી મોટી સંખ્યામાં પશુપાલકો એકઠાં થઈ ગયા હતા. ઢોરોને ન લઈ જવા માટે વિરોધ કર્યો હતો. દરમિયાન કેટલાક પશુપાલકો દ્વારા પાલિકાની ટીમ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ તહેવારો છતાં સપ્તાહમાં Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, દિવાળી સુધી કેવું રહેશે વલણ?

આ પણ વાંચોઃ-ચાર વર્ષથી એક જ સર્ટિફિકેટ ઉપર બે લોકો કરી રહ્યા હતા શિક્ષકની નોકરી, આવી રીતે ફૂટ્યો ભાંડો

વિરોધમાં મહિલાઓ પણ સામેલ થઈ હતી. જોકે જોત જોતામાં વિરોધ માંથી કેટલાક પશુ પાલકો દ્વારા હુમલો કરી દેવામાં આવીયો હતો જોકે આ સમગ્ર મારામારી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જો એક આ વિસ્તારમાં સૌથી વધુ રખડતા ઢોરનો ત્રાસ છે. ત્યારે આજની ઘટનામાં મનપાની ટીમ પશુ તો પકડી શકી નથી પણ પશુ પાલકોનો માર ખાઈએ પરત ફરવાની વારી આવી હતી. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં સરકારી અધિકારીઓ ઉપર હુમલો થવાની ઘટનાઓ છાસવાર બનતી રહે છે. આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ અનેક વખત બની ચૂકી છે.
Published by:ankit patel
First published:October 18, 2020, 15:35 pm

ટૉપ ન્યૂઝ