Home /News /south-gujarat /

Online Game રમતા યુવકો માટે ચેતવણીરૂ કિસ્સોઃ સુરતમાં 14 દિવસના બાળકના પિતાનો આપઘાત, ગેમમાં 30 લાખનું દેવું કર્યું

Online Game રમતા યુવકો માટે ચેતવણીરૂ કિસ્સોઃ સુરતમાં 14 દિવસના બાળકના પિતાનો આપઘાત, ગેમમાં 30 લાખનું દેવું કર્યું

મૃતક યુવક

Surat Crime News: યુવાન ઓનલાઇન ગેમ (Online game) રમતો હતો જેને લઇને 30 લાખનું દેવું (debt) થઈ જતાં સુસાઇડ નોટ (suicide note) લખી તેને આપઘાત કરી લીધો હતો.

સુરતઃ 14 દિવસ પહેલા જ પિતા બંનેનો (father) અને સુરતના (surat news) અડાજણ વિસ્તારમાં રહેતો અને નોકરી કરતા યુવકે આપઘાત (boy suicide) કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. યુવાન ઓનલાઇન ગેમ (Online game) રમતો હતો જેને લઇને 30 લાખનું દેવું (debt) થઈ જતાં સુસાઇડ નોટ (suicide note) લખી તેને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાતની ઘટના સામે આવતા ની સાથે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ અડાજણ પાલ રાજ કોર્નરની ગલીમાં સુડા આવાસમાં રહેતા સાગર કિશોરરાવ ત્રિકાંડી પરિવાર સાથે રહેતો હતો પત્ની ગર્ભવતી હોવાને લઈને ડિલિવરી માટે વડોદરા ખાતે પોતાના તમે 14 દિવસ પહેલા જન્મ આવ્યો હતો સુખી આ યુવાને કંપનીમાં નોકરી કરતો હતો અને પરિવારને આર્થિક મદદ કરતો હતો.

ગતરોજ રાત્રે આ યુવાને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ઘટનાને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો જુવાર પુત્રના ગુજરાતને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટ : બુટલેગર સલીમ કુરેશીને મોતને ઘાટ ઉતારનાર 8 જેટલા આરોપીઓ ઝડપાયા, 3ની શોધખોળ શરૂ

ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી મંડાર યુવકે આપઘાત કરતા પહેલાં એક સુસાઈડ નોટ લખી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવી પ્રેમિકાની હત્યાની ઘટના

જેમાં તેને હું સાગર ત્રિકાંડે મારી જાતે આત્મહત્યા કરૂ છુ. મારા પર કોઈ જોર જબરદસ્તી નથી. મે મારા જીવનની એટલી મોટી ભૂલ કરી છે કે કઈ કરી શકતો નથી. હું જુગારમાં ઓનલાઈન કેસીનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી બેઠો છું એટલે હું આત્મહત્યા કરૂ છું.

તેવી લખેલી સુસાઇડ નોટમાં પોલીસને મળી ઓનલાઈન કેસીનોમાં રૂ.૩૦ લાખનું દેવુ થઈ જતા આપઘાતનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Commited suicide, Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર