Home /News /south-gujarat /

Surat News: સુરતમાં વધુ એક AAP કોર્પોરેટરને BJPમાં જોડાવાની ઓફર? વિપક્ષે કર્યા આક્ષેપ શું આપનો સફાયો પાકો?

Surat News: સુરતમાં વધુ એક AAP કોર્પોરેટરને BJPમાં જોડાવાની ઓફર? વિપક્ષે કર્યા આક્ષેપ શું આપનો સફાયો પાકો?

આમ આદમી પાર્ટી

આપ પાર્ટીમાં ભંગાણ શરૂ થઈ ગયું છે ત્રણ દિવસ પહેલ સુરત આપ ના 5 કોર્પોરેસ્ટર ભાજપ જોડાયા છે ત્યારે વધુ એક કોર્પોરેટર ને ભાજપ દ્વારા ફોસલાવવા લલચાવામાં અને પૈસા બનાવવા ની લાલચ ભાજપ ના યુવા મોરચા સભ્ય દ્વારા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો 

વધુ જુઓ ...
સુરતઃ સુરતમાં (Surat News) આપના 27 કોર્પોરેટર (Corporator) ચૂંટાયને વિપક તરીકે પલ્લું ભારે કર્યું હતું પણ જેના થોડાક મહિના થયા છે ત્યારે આપ પાર્ટીમાં (Aam Aadmi Party) ભંગાણ શરૂ થઈ ગયું છે ત્રણ દિવસ પહેલ સુરત આપના (Surat Aap party) 5 કોર્પોરેસ્ટર ભાજપ જોડાયા છે ત્યારે વધુ એક કોર્પોરેટરને ભાજપ (BJP) દ્વારા ફોસલાવવા લલચાવામાં અને પૈસા બનાવવાની લાલચ ભાજપના યુવા મોરચા (BJP Yuva Morcho) સભ્ય દ્વારા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો વિપક્ષના નેતા ધમેશ ભંડેરીએ  કર્યા છે. શું સુરતમાં કોંગ્રેસ બાદ આપનો સફાયો થશે??

હજુ તો ઇલેક્શનની ઘણીવાર છે ત્યારે અત્યારથી તોડજોડની નીતિ શરૂ થઈ છે જેને પગલે રાજકારણ ગરમાયુ છે સુરત ના વિપક્ષ ના નેતા ધમેશ  ભાંડેરીએ કોંફરન્સ કરીને ભાજપ દ્વારા વધુ એક કોર્પોરેટર ને લાલચ આપવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે વિપક્ષમાં આવ્યા હોવાથી અમને ભાજપ દબાવી રહ્યું છે ધર્મેશ ભંડેરી જણાવ્યું હતું.

સુરત મહાનગર પાલિકામાં આપ વિપક્ષમાં બેઠું છે એટલે ભાજપ દ્વારા અમને દબાવવામાં આવી રહ્યા છે લાલચ, લોભ, ફોલાવી, ધમકાવીને  અમારા કોર્પોરેટરો લઈ ગયા છે એટલું નહિ પણ વધુ એક કોર્પોરેટર ને પણ ભાજપ માં લઇ જવાના પ્રયાસો થયા હતા.

વોર્ડ 4 ના નગરસેવક ઘનશ્યામ મકવાણા ફોન પર ભાજપના યુવા મોરચાના પ્રમુખ  ભાવેશ ઝાંઝરીયા એ ટેલિફોનિક વાત માં  કહ્યું હતું બીજી વાર ટીકીટ મળે કે નહીં મળે અત્યારે રૂપિયા બનાવવાનો સમય છે એટલે પૈસા બનાવી લ્યો નહિ તો સમય મહીં આવે અને તમને કોઈ ઉચુ પદ પણ મળવનનું નથી એટલે તમે ભાજપ માં આવી જાવ અને પૈસા બનાવાઈ લ્યો એવી લાલચ આપી હકવાના આક્ષેપો વિપક્ષે કર્યા છે.

કોણ છે ભાજપમાં આવવાની ઓફર કરનાર?? વિપક્ષના કહેવા પ્રમાણે ભાજપના યુવા મોરચાના સભ્ય ભાવેશ ઝાંઝરીયા ભાજપમાં આવવાની લાલચ આપના કોર્પોરેટરે આપી છે  વધુમાં કહ્યું હતું એ આ ભાવેશ જ ફોટો ગૃહમંત્રી અને ભાજપના  નેતાઓ સાથે છે વધુમાં કહ્યું હતું અમારા ધનિષ્ઠ અને નિસ્થાવણ કોર્પોરેટરે આ મામલે અમારો સંપર્ક કર્યો હતો રેકોર્ડિંગ આપ્યું હતું.

આ પણ વાંચોઃ-Surendranagar: સાવકી માતાએ 7 વર્ષના પુત્રને આપ્યું હતું કમકમાટી ભર્યું મોત, પિતાએ લીધી આવી શપથ

ગુજરાતમાંથી તાનાશાહી દૂર કરવાની છે: આપઆપ ના નેતા ધર્મેશ ભાંડેરીએ કહ્યું હતું કે ગુજરાત માંથી તાનશાહી દૂર કરવાની છે  ગુજરાતની જનતાને સારું શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય આપવાનો આમરો પ્રયાસ  હે તેમજ ખેડૂતોને પોતાની મહેનત ના ભાવો મળે તેવો પ્રાયસ કરીને અમે આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: 'જો તું મારી સાથે સેટિંગ નહિ કરે તો તારા ઘરવાળા ને મારી નાંખીશ', નરાધમોએ આચર્યું દુષ્કર્મ

હજુ ત્રણ કોર્પોરેટર ભાજપ જાય તેવી લોકચર્ચા ??જોકે મહત્વની વાત એ છે જે રીતે સુરત શહેરમાં ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે પાંચ કોર્પોરેટર આપ ના ભાજપમાં ગયા છે પણ હજુ  3 થી વધુ કોર્પોરેસ્ટર ભાજપ માં જોડાય તેવું લાગી રહ્યું છે તો શું આપ પાર્ટી તેમના કોર્પક્રેટર હવે સાચવીને રાખશે કે પછી સફાયો થશે તે તો આવનાર સમય બતાવશે.
Published by:ankit patel
First published:

Tags: AAP news, Gujarati news, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन