વોટ્સએપ પર ચોકાવી વિદ્યાર્થીએ હોસ્ટેલના ત્રીજા માળેથી લગાવી છલાંગ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 18, 2017, 3:28 PM IST

સુરતમાં નર્સિંગના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. હોસ્ટેલના ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. વિદ્યાર્થીએ લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. એકલવાયા જીવનથી કંટાળી આપઘાત કર્યો છે.'આઈ જસ્ટ વોન્ટ ટુ સ્લીપ એન્ડ નેવર વેક અપ' વોટ્સએપનું સ્ટેટસ પણ ચોંકાવનારું છે. સમલૈંગિક હોવાની વાત સામે આવી છે.

First published: April 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर