સુરતમાં ગેંગવોર કેસમાં નવો વળાંક, પોલીસે CCTV થકી શરૂ કરી તપાસ


Updated: January 13, 2020, 7:56 PM IST
સુરતમાં ગેંગવોર કેસમાં નવો વળાંક, પોલીસે CCTV થકી શરૂ કરી તપાસ
CCTVની તસવીર

સુરતના રામપુરા વિસ્તારમાં શનિવારના રોજ એક ગેંગ દ્વારા બીજી ગેંગ પર ચાર રાઉં ફાયરિંગની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.

  • Share this:
સુરતઃ સુરતના (surat) ચોકબજાર વિસ્તારમાં શનિવારે મોડી સાંજે ફાયરિંગની (firing) ઘટના બાદ  સમગ્ર વિસ્તારમાં દરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ગેંગવોર (Gangwar) લઇને આ ફાયરિગ કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે (police) આ મામલે બે ઈસમોની ધરપકડ કરી છે. અને સીસીટીવી (CCTV) સામે આવતા  તપાસમાં નવો વળાંક આવ્યો છે. ત્યારે પોલીસે હવે તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.

સુરતના રામપુરા વિસ્તારમાં શનિવારના રોજ એક ગેંગ દ્વારા બીજી ગેંગ પર ચાર રાઉં ફાયરિંગની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે આ ગેંગમાં અશરફ નાગોરી મહેતાબ ભૈયાગેંગ વચ્ચે લાંબા સમયથી અનેકવાર એક બીજા પર હુમલા કરવામાં આવે છે ત્યારે આ ઘટનામાં અશરફ નાગોરી પર સગરામપુરાના માથાભારે મહેતાબ ભૈયાએ 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

જોકે પોલીસે આ મામલે  તપાસ શરુ કરતા મહેતાબ અને તેના સાગરિતોને મોડી રાત્રે પકડી પાડ્યા હતા. જોકે પોલીસે આઘટનાને લઇને સીસીટીવી પણ સામે આવ્યા છે. જે જોઈને પોલીસ પણ ચોકી ઉઠી છે કારણકે ફાયરિગ ની ઘટના કોઈને ઇજા નહિ થયું હોવાની વાત કરતી પોલીસ આરોપી ફાયરિગ બાદ હોસ્પિટલ ખાતે સારવાર કરવા ગયાનું સામે આવ્યુ છે જોકે આ બંનેવ ગેંગ લાંબા સમય થી ચાલે છે ગેંગ વોર એક સમયે સાથે કામ કરતી ગેંગમાં હવે પોતાના વર્ચશ્વની હોડ લાગી છે.

ત્યારે પોતાનો વાત પાડવા માટે છસવારે આ ગેંગ એક બીજા પર કરે છે હોમલો ત્યારે પોલીસે હવે ફરિયાદી સાથે આરોપીના સીસીટીવી સામે આવતા તપાસ વધુ તેજ અને આ બંને ગેંગના લોકો પર કાર્યવાહી શરુ કરી છે. જોકે જેન આ પર ફાયરિગ થયું છે તે ફરિયાદી પોલીસને તપાસ દરમિયાન મહેતાબ ભૈયાને અશરફે પોતાની ઉપર મેલી વિદ્યા કરી હોવાનો વહેમ હોવાની વાત કરીને પોલીસને ચકરાવે ચડાવી રહ્યો છે.ત્યારે પોલીસને ફરિયાદીની વાત ગળે ઉતરતી નથી અને બનાવ વળી જગ્યા પરથી બૂલેટના બે ખાલી ખોખા તથા એક જીવતી કારતૂસ મળી છે.
First published: January 13, 2020, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading