સુરત : પ્રણય ત્રિકોણમાં મિત્રે એ બીજા મિત્રની કરી ઘાતકી હત્યા, પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

સુરત : પ્રણય ત્રિકોણમાં મિત્રે એ બીજા મિત્રની કરી ઘાતકી હત્યા, પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
સચીન જીઆઈડીસી પોલીસે આ મામલે બે વ્યક્તિની ધરપકડ કરી છે.

'જર જમીન અને ઝોરું, ત્રણેય ઝઘડાના છોરું' સુરતમાં ઝોરું માટે થયેલા ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ અને મિત્ર જ બની ગયો હત્યારો

  • Share this:
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક યુવાની (Surat Crime) હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. જોકે પોલીસે આ હત્યા મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે પરિણીત મહિલાના (Surat Married Woman) પ્રેમમાં પાગલ બે મિત્રોમાં મહિલાને લઇને થયેલા ઝગડામાં એક મિત્ર એ બીજા મિત્રની પથ્થર મારી (Love Tringle Murder) હત્યા કરી નાખી હતી જોકે પોલીસે આ હત્યા મામલે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પડવામાં સફળતા મેળવી થછે.

સુરતના સચિન  જીઆઇડીસી (Sachin GIDC)  વિસ્તારમાં એક યુવાની હત્યા કરાયેલ લાશ મળી વી હતી જોકે પોલીસે ટિપ્સ કરતા મારનાર યુવાન સચિન   તલંગપુર ખાતે સાંઇ જ્યોતિ સોસાયટીમાં રહેતા  હોવાના સાથે  પ્રદીપ ઉર્ફે દિપક ચૌહાણ  નામ સામે આવ્યુ હતું .સચિન વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા આ યુવાનની હત્યા મામલે તપાસ સકતા પોલીસ ને જાણકરી મળી હતી કે આ યુવાની હત્યા પરિણીત મહિલાના પ્રેમમાં પાગલ હતો અને તેની હત્યા તેના મિત્ર એ કરી હોવાનું પોલીસ તપાસ માં સામે આવતા પોલીસે બે ઈસમોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : સુરત : કપાતર દીકરાએ સગા બાપની જ હત્યા કરી, પોલીસે ફરાર પુત્રને 24 કલાકમાં પકડી પાડ્યો

જોકે પકડાયેલા આરોપી ની પૂછપરછ કરતા અભયે પોલીસ સામે કબૂલાત કરી હતી કે પ્રદીપ નેતા ઘર નજીક રહેતી એક મહિલાનાં પ્રેમમાં હતો જોકે પ્રદીપ સાથે ના પ્રેમ સબધ મહિલા દ્વારા તોડી નાખીને આ મહિલાએ અભય સાથે પોતાના પ્રેમ સબધ બાંધ્યો હતો. જોકે,  આ મામલે બંનેવ મિત્રો વચ્ચે ઝઘડો પણ થયો હતો.

આ પણ વાંચો :  સુરત : જીવતી દીકરીને કિરણ હૉસ્પિટલે મૃત જાહેર કરી, ડિસ્ચાર્જ આપતા મોત,પરિવારના ગંભીર આક્ષેપો

આજ ઝઘડાની અદાવતમાં અભય તેના અનીય મિત્ર સાથે અનિલે સાથે મળીને  પ્રદીપ એક જગિયા પર બોલાવી તેની પથ્થર ના ઘા મારીને તેની હત્યા કરી નજીકની નહેરમાં ફેંકી દ દઈને ભાગી છૂટિયાં હતા જોકે અભય ની કબૂલાત ના પગલે પોલીસે અનિલ અને અભય ની ધરપકડ કરી તેના વીરૃહ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે  પ્રણય ત્રિકોણમાં થયેલી હત્યા બાદ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખીયો હતો
Published by:Jay Mishra
First published:December 22, 2020, 21:22 pm

ટૉપ ન્યૂઝ