સુરત : દેહવિક્રય કરતી પરિણીત મહિલા પ્રેમમાં પડી, સંબંધો તૂટતા પ્રેમીએ કર્યુ ન કરવાનું કામ


Updated: September 19, 2020, 4:24 PM IST
સુરત : દેહવિક્રય કરતી પરિણીત મહિલા પ્રેમમાં પડી, સંબંધો તૂટતા પ્રેમીએ કર્યુ ન કરવાનું કામ
સુરતના અમરોલી પોલીસ સ્ટેશમાં નોંધાયો વિચિત્ર કિસ્સો, જાણીને રહી જશો દંગ

શહેરના અમરોલી પોલીસ મથકમાં એક વિચિત્ર કિસ્સાની ફરિયાદ નોંધાઈ છે, આ કિસ્સો જાણીને આશ્ચર્ય થશે

  • Share this:
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી રાજસ્થાની પરિણીતાને લગ્ન બાદ પણ એક યુવાન સાથે પ્રેમ થઈ જતા તેની સાથે પોતાની  મરજીથી બંધાયેલા શરીર સબંધંના ઉતારેલા વીડિયો અને અંગતપળોનાં ફોટોગ્રાફ્સ તેના જ પ્રેમી દ્વારા પ્રેમ સંબંધ પકડાઈ ગયા બાદ મહિલાએ સંબંધ તોડી નાખતા આવેશમાં આવી અલગ અલગ નામે ફેક ફેસબુક આઇડી બનાવી અપલોડ કરી દીધા હતા. આ યુવકે મહિલા સાથેના શારીરિક સંબંધના અંગત ફોટા અપલોડ કરી ત્યાં  'જીસ કીસી કસ્ટમર કો મેરે સાથે કામ કરના હૈ વો ઇસ દીદી કે ઘર અમરોલી આ જાયે રેટ 500'નું લખાણ  કરી વાઇરલ કરવામાં આવતા પરિણીતા એ આ મામલે પોતાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

મૂળ  રાજસ્થાનના જયપુર વતની અને હાલ સુરતના અમરોલી ખાતે  રહેતી બે પુત્રી અને એક પુત્ર સાથે રહેતો યુવાન  તેની પત્ની સાથે રહે છે  અને સંચા મશીનમાં કામ કરે છે. ત્રણ વર્ષ અગાઉ પતિ સાથે વતનથી સુરત ખાતે આવેલી પરણિતના પતિ એનું કામ બરાબર નહિ ચાલતા પતિ એક માસમાં વતન જતો રહ્યો હતો. પણ [પરીણિતા અહીંયા એકલી રહેતી હતી. જોકે પરિણીતા એકલી રહેતી હતી જેને લઈને દેહવિક્રયનો ધંધો કરાવતી પૂજા નામની બંગાળી યુવતીના સંર્પકમાં આવી હતી અને તેણે પણ આ લોહીના ધંધામાં ઝંપલાવ્યું હતું.

આ પણ વાંચો :  સુરત : પિતરાઈ બહેન-બનેવી અને Viral બીભત્સ તસવીરોનો કિસ્સો, પરિણીતાએ નોંધાવી ફરિયાદ

તે દરમ્યાન પિણીતાનો પરિચય વિષ્ણુકુમાર હેમરાજ મિશ્રા  સાથે થયો હતો જોકે એક બીજાની નજીક આવતા આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંન્ને પોતાની મરજીથી શરીર સબંધ બાંધતા હતા.અંગત પળો માણતી વેળા વિષ્ણુએ વિડીયો ઉતાર્યો હતો અને પરિણીતાનાં નગ્ન ફોટા મોબાઇલમાં ક્લીક કર્યા હતા. વિષ્ણુ સાથેના લગ્નેત્તર સબંધની જાણ પરિણીતાના પતિને થી જતા પતિ પોતાની પત્નીને વતન લઇ જવાની વાત કરી હતી.

જેથી આ પરિણીતાનો પ્રેમી વિષ્ણુ ઉશ્કેરી ગયો હતો અને પરિણીતાના પતિને ફોન કરી ધમકી આપી હતી કે જો તું તારી પત્નીને વતન લઇ જઈશ તો તારી પત્ની સાથેના મારા અંગત પળના વીડિયો અને તારી પત્નીના અંગત ફોટા તારા સંબંધીઓને મોકલી આપીશ અને તેને બનામ કરી નાખીશ.

આ પણ વાંચો :  જૂનાગઢ : 'જમીનમાં મેલુ છે, વિધિ કરાવીશ તો દીકરાનો જન્મ થશે, 70 લાખ ખંખેરી, બાવો છૂમંતરત્યારબાદ પરિણીતાનો પતિ પોતાની પત્ની ને લઈને વતન જતો રહ્યો હતો.ત્યારબાદ પરિણીતા પાછળ પ્રેમમાં પાગલ થયેલા વિષ્ણુએ પરીણિતા વતન જતી રહ્યા બાદ ત્રણેક મહિના બાદ ગત જાન્યુઆરી મહિનમાં પરિણીતાના પતિ  સાથે સબંધીઓને પરિણીતાનાં  નગ્ન ફોટા અને વીડિયો વ્હોટ્સઅપ પર મોકલી આપ્યા હતા. ત્યાર બાદ ફેસબુક પર પૂનમ પટેલ નામે ફેક આઇડી બનાવી પરિણીતાના અંગત ફોટા અપલોડ કર્યા હતા અને વ્હોટ્સઅપ પર અશ્લીલ મેસેજ કર્યા હતા.

જોકે ત્યાર બાદ વિષ્ણુએ  જ્યોતિ સીંંગ નામે ફેસબુક પર ફેક આઇડી બનાવી તેમાં પણ પરણિતા ના નગ્ન ફોટા તથા પરણિતાની પરિચીત મહિલા સાથેનો ફોટા અપલોડ કરી `જીસ કીસી કસ્ટમર કો મેરે સાથ કામ કરના હૈ વો ઇસ દીદી કે ઘર અમરોલી આ જાયે-રેટ 500` એવી કોમેન્ટ કરી હતી. જેને પગલે પરણિતા એ પોતાના પ્રેમી એવા વિષ્ણુ સામે એ અમરોલી પોલીસ સ્ટેશનમાં તેને બદનામ કરવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે વિષ્ણુ  મિશ્રા વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ ગુનો નોળી તેને ઝડપી પાડવા માટે સાહરુ કરી છે કવાયત
Published by: Jay Mishra
First published: September 19, 2020, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading