Home /News /south-gujarat /સુરતઃ મોર્નિંગ વોક પર નીકળનારા સાવધાન! યુવતીનું મોબાઈલ અને પૈસા ભરેલું પર્સ લઈ આરોપી ફરાર, ઘટનાનો live video
સુરતઃ મોર્નિંગ વોક પર નીકળનારા સાવધાન! યુવતીનું મોબાઈલ અને પૈસા ભરેલું પર્સ લઈ આરોપી ફરાર, ઘટનાનો live video
સીસીટીવી પરથી તસવીર
surat crime news:સુરતના વેસુ વિસ્તારમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો (Interior designing) વ્યવસાય કરતી યુવતી મોર્નિંગમાં સાયકલિંગ (Cycling) કરવાની કરી હતી. ત્યારે બાઇક પર આવેલા બે ત્રણ યુવતી હાથમાંથી મોબાઈલ અને રૂપિયા ભરેલું પર લૂંટ કરી ફરાર (loot with girl) થઈ ગયા હતા.
સુરતઃ સુરતમાં (surat crime news) સતત વધી રહેલી ગુનાખોરી ને લઈને સવારના સમયે મોર્નિંગ વોક (morning walk) કરતાં નીકળતા લોકો માટે સુરતમાં સુરક્ષા રહી નથી તેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો (Interior designing) વ્યવસાય કરતી યુવતી મોર્નિંગમાં સાયકલિંગ (Cycling) કરવાની કરી હતી. ત્યારે બાઇક પર આવેલા બે ત્રણ યુવતી હાથમાંથી મોબાઈલ અને રૂપિયા ભરેલું પર લૂંટ કરી ફરાર (loot with girl) થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકના જ સિદ્ધિ માટે આ મામલે ફરિયાદ નોંધાવી છે.
દેશભરમાં ગુજરાત મહિલાઓની સુરક્ષા માટે જાણીતું છે તેમાં પણ સુરત શહેર સુરક્ષાને લઇને સુધી આગળ છે ત્યારે દિવાળી લઇ અત્યાર સુધી સુરતમાં સુરક્ષાના નામે થઇ રહેલી ગુનાખોરી ને લઈને સુરતની સૂરત હાલત બગડી રહી છે છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં જેટલી હતી અને ચાર જેટલા બળાત્કારના મામલા સામે આવ્યા છે ત્યારે સુરતમાંના સમયે મોર્નિંગ વોક કરવા નીકળતા લોકો માટે હવે સુરત સુરક્ષિત રહ્યું નથી.
સુરતના સૌથી પોશ ગણાતા એવા વિસ્તારમાં ઇન્ડિયન ડિઝાઇનિંગનો વ્યવસાય કરતી પાયલ નામની યુવતી સાઇકલિંગ કરવા નીકળી હતી ત્યારે બાઈક ઉપર આવેલા બે અજાણ્યા ઇસમો ફાયર પાસે રહેલો મોબાઈલ અને પૈસા ભરેલા પર્સને ઝડપ કરી અને તેની મિનિટોમાં ઉપર ત્યાંથી ફરાર થઈ જાય છે જોકે આ સમગ્ર ઘટના નજીકના સુધીનો માર્ગ બંધ થતાં પોલીસ મથકના આ મામલે ફરિયાદ દાખલ કરાવી છે.
ત્યારે સુરતના પોશ વિસ્તારોમાં ચોરી બાજુ સમાજિક તત્વોનો હાથ ગળામાંથી ચેન સ્નેચિંગ આઠમાંથી પર અને મોબાઇલની ઝડપ જેવી સતત ઘટનાઓ વધી રહી છે ત્યારે આવા લોકોને પકડવામાં સુરત પોલીસ નિષ્ફળ નીવડી છેઆ વિસ્તારની મહિલાઓએ ઘરમાંથી બહાર નીકળ્યું મુશ્કેલ બની ગયું છે. સાયક્લિંગ કરતી વખતે પાછળથી આવેલા બે અજાણ્યા બાઇક સવાર ઇસમો ક્યારે હાથમાંથી પર્સ છીનવીને ભાગી ગયા એ સમય વિચારીને પણ ધ્રુજારી આવી જાય છે.
આવા લૂંટારૂઓ શહેરમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે, ને પોલીસની ઊંઘ ઊડતી નથી એ નવાઈની વાત છે.ઘટના બાબતે પરિવારને જાણ કરતા જ ભાઈ અને પપ્પા દોડી આવ્યાં હતાં. આજુબાજુ તપાસ કરતાં એક દુકાનના CCTVમાં બાઇક સવાર લૂંટારૂઓ કેદ થઈ ગયા જોકે સુરત શહેર સીસીટીવી કેમેરાથી ઘેરાયેલું છે.
સુરત: મોબાઈલ સ્નેચિંગની ઘટના CCTVમાં કેદ થઈ
ટાઈપિંગ કરવા નીકળેલી યુવતીના હાથમાંથી મોબાઇલ તથા રોકડ ભરેલા પાકીટ તસ્કરો લઈ ફરાર થઈ ગયા.
અને પોલીસ સીટીની મદદથી આરોપીઓને પકડી પાડવાના મોટા મોટા દાવા કરે છે ત્યારે મોબાઇલ ઓપરેટ કરો અને ચેન્જ કરો હાલ સુરત પોલીસના માથાનો દુખાવા રૂપ સાબિત થઈ રહ્યા છે ત્યારે આ વિષય ઉપર પોલીસની લગામ ક્યારે લગાવે છે કે હાલમાં બનેલી ઘટનાને લઇને ચોક્કસ પણે ગુનેગારો સાથે પોલીસ માટે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.