Home /News /south-gujarat /

મિત્રો સાથે દમણ ગયેલા સુરતના યુવકની કુવામાંથી લાશ મળી,હત્યાની શંકા

સુરતઃસુરતના સગરામપુરા વિસ્તારમાં રહેતા એક પુજારીનો પુત્ર મિત્રો સાથે દમણ ગયો હતો. જો કે દમણના અવાવરું કુવામાંથી તેની લાશ મળતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે.સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલ હનુમાન શેરીમાં રહેતો કૃણાલ ગોસ્વામી ઘરની સામે આવેલા રોકડીયા હનુમાન મંદિરમાં પૂજાપાઠનું કામ કરતો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

સુરતઃસુરતના સગરામપુરા વિસ્તારમાં રહેતા એક પુજારીનો પુત્ર મિત્રો સાથે દમણ ગયો હતો. જો કે દમણના અવાવરું કુવામાંથી તેની લાશ મળતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે.સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલ હનુમાન શેરીમાં રહેતો કૃણાલ ગોસ્વામી ઘરની સામે આવેલા રોકડીયા હનુમાન મંદિરમાં પૂજાપાઠનું કામ કરતો હતો.

કૃણાલના પિતા દિનેશગીરી પણ આજ મંદિરના પૂજારી છે. રવિવારે કૃણાલ તેના મિત્રો સાથે દમણ ફરવા માટે ગયો હતો. કૃણાલનો મોડીરાત્રે પત્ની પર ફોન આવ્યો હતો અને અહીં એક લોચો થઇ ગયો છે હું હોટલમાંથી નીકળી ગયો છું એટલું કહી ફોન કટ થઇ ગયો હતો. જોકે બાદમાં કૃણાલનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.

કૃણાલે તેની પત્નીને જણાવ્યું હતું કે તે તેના મિત્રો લખન, કંચન તથા સંદીપ સહીત 15 યુવાનો સાથે દમણ આવ્યો છે. અને લખન તથા કંચન અને સંદીપ સારા નથી તેમ કહી વાતો પણ કરી હતી. પરંતુ કઈ બાબતે ઝઘડો થયો છે કે શું થયું છે તેની કોઇ સ્પષ્ટતા કરી ન હતી. આ સમગ્ર ઘટના બાદ આખરે દમણના અવાવરું કુવામાંથી કૃણાલની રહસ્યમય હાલતમાં લાશ મળી આવી હતી.

First published:

Tags: રહસ્યમય મોત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन