સુરત : કાપોદરામાં જુગારધામ પર પોલીસના દરોડા, 8 મહિલાઓની 'બાજી' બગડી


Updated: September 23, 2020, 4:16 PM IST
સુરત : કાપોદરામાં જુગારધામ પર પોલીસના દરોડા, 8 મહિલાઓની 'બાજી' બગડી
પોલીસે જુગાર રમતી મહિલાઓને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરવી, કોરોનાનો પણ ખતરો જુગારમાં નડ્યો નહીં

પોલીસે જુગાર રમતી મહિલાઓને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરવી, કોરોનાનો પણ ખતરો જુગારમાં નડ્યો નહીં

  • Share this:
સુરતમાં છેલ્લા (Surat) કેટલાક સમયથી જુગારી ઓ દ્વારા જુગાર રમતા હોવાને લઈને પોલીસ (Surat Police) દ્વારા સતત દરોડા કરવામાં આવી રહિયા છે ત્યારે ગતરોજ કાપોદ્રા વિરતમાં એક જુગાર ધામ ની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. અહીંયા જુગાર રમતા અનીય કોઈ નહિ મહિલાઓ નીકળતા પોલીસે આ તમામ મહિલા (woman arrested playing gamble) વિરુદ્ધ ગુનો ધોની તેમની ધરપકડ કરી હતી

સુરતમાં છેલ્લા કેટલાક સમય થી જુગાર રમવા માટે કેટલાક લોકો પોતાના ઘરમાં ગુજર ધામ શરુ કર્યા છે. ત્યારે આવા જુગારી ઓને પકડી પડવા માટે પોલીસ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ત્યારે કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભક્તિ નગર સોસાયટીના એક મકાનમાં ચીમન નામનો એક ઈસમ પોતાના અંગત ફાયદા માટે બહાર થી માણસો બોલાવી જુગાર રમાડી પોતાનો ફાયદો કરવા માટે જુગાર ધામ ચલાવે છે.

આ પણ વાંચો :  સુરત : 1.4 કરોડનું ડ્રગ્સ, 56.45 લાખનો ગાંજો ઝડપાયો, નશાના સોદાગરો પર પોલીસનો પંજો

જોકે, પોલીસે આ બાતમી મળતા પોલીસે તારોંડા પાડ્યા હતા. પોલીસ જુગાર ધામ પર પહોંચી ત્યારે ત્યાં જુગાર રમતા લોકોને જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી. અહીંયા જુગાર અન્ય કોઈ નહિ પણ મહિલાઓ જુગાર રમતી હતી. આ જુગાર ધમ્મ જુગારી ઓ મહિલા હોબવાને લઈને પોલીસે ત્યાં જુગાર રમતી 8 મહિલા અને જુગાર ધામ ચલાવતા ચીમન ભાઈ જુગારના રૂપિયા રોકડા 27 જાર નો મુદામાલ સાથે ઝડપી પાડી આ તમામ મહિલા નો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જોકે પોલીસ અહીંયા વેપારી જુગાર રમતા હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા પણ આ જુગારધામમાં તો મહિલા અને તે પણ તમામ ગૃહિણી ઓ હોવાનું સામે આવતા પોલીસ પણ એક વાર વિચારમાં પડી ગઈ હતી.કાપોદરા પોલીસે તમામ મહિલાઓને ઝડપી પાડી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ઝડપાયેલી તમામ મહિલાઓ મૂળ સૌરાષ્ટ્રની વતની છે અને તેમના પરિવાર સાથે સુરતમાં રહે છે. આ મહિલાઓ જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીરસોમનાથ ઉના તેમજ અન્ય વિસ્તારોની વતની છે. પોલીસે આ સાથે એક પુરૂષની પણ ધરપકડ કરી છે. કુલ 9 આરોપી પાસેથી બાજીમા મૂકેલ તેમજ અંગ ઝડતીમાં મળી આવેલી રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે.

દુગાર રમી રહેલી આ મહિલાઓને કોરોના વાયરસના સમયમાં ટોળે વળવાની બીક ન લાગી. જુગાર રમવામાં તલ્લીન મહિલાઓ એક જઘરમાં ટોળા વળીને જુગાર રમે તો કોરોના પ્રસરાય કે નહીં તેવું વિચાર્યુ નહીં હોય. જોકે, ઘરમાં જ જુગાર રમતી આ મહિલાઓ ગૃહિણીઓ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :   સુરત : સુર્યા મરાઠી ગેંગની કમાન લેડી Donના હાથમાં?, આપઘાત કેસમાં નામ આવતા ચર્ચા
Published by: Jay Mishra
First published: September 23, 2020, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading