સુરતઃ ગાજીપુરા ગેંગના માથાભારે વિપુલ સહિત 10 લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી, જાણો તમામની કરમ-કુંડળી

સુરતઃ ગાજીપુરા ગેંગના માથાભારે વિપુલ સહિત 10 લોકો વિરુદ્ધ કરી કાર્યવાહી, જાણો તમામની કરમ-કુંડળી
વિપુર ગાજીપુરા ગેંગનો આરોપી

પહેલા આસિફ ટામેટા ગેંગ ત્યાર બાદ લાલાઉ જાલિમ ગેંગ ત્યાર બાદ અશરફ નાગોરી ગેંગ અને હવે ચોથી વિપુલ ગાજીપુરા ગેંગ વિરુદ્ધ આજે સુરત પોલીસે  ગુજસીટોક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

  • Share this:
સુરતઃ સરકાર દ્વારા તાજેતમાં ગુનાખોરીને (crime) ડામવા માટે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ ઍન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (Gujarat Control of Terrorism and Organized Crime) એટલેક  ગુજસીટોક ગુનો (GUJCTOC) હેઠળ ગુનેગારો શોધીએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા જાહેરાત બાદ લોકો માટે જોખમ ઉભું કરતી ગેંગ વિરુદ્ધ સતત આ કાયદાનો ઉપયોગ કરવામાં આવી અહિયાં છે. ત્યારે સુરતમાં સતત આવી ગેંગેને પોલીસ ગુના દાખલ કરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે સુરત ખાતે આજે ચોથી ગાજીપુરા ગેંગ સામે આ કાયદાનું હથિયાર ઉગામી પોલીસે (surat police) કાર્યવાહી કરી છે. જોકે આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં 30 જેટલા ગુનામાં 10 લોકો અમે કાર્યવાહી કરવામાં આવી હતી પણ તે નહિ અટકતા આજે આ કાયદાનું હથિયાર પોલીસે ઉગામ્યું છે.

ગુજરાતમાં સતત ગુઆ ખોરી વધી રહી છે અને તેમાં પણ ગંભીર પ્રકારના ઉનામાં સંડોવાયેલા આરોપી લોકો માટે જોખમ ઉભું કરી સતત ગુનાખોરી કરી રહ્યા છે. ત્યારે તાજેતમાં સુરતમાં આવી 30 ગેંગે સક્રિય થઈને લોકોની માલા માતાને નુકસાન સાથે લોકો પાસે ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગ પર ગુસીટોક ગુણ હેઠળ તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે પહેલા આસિફ ટામેટા ગેંગ ત્યાર બાદ લાલાઉ જાલિમ ગેંગ ત્યાર બાદ અશરફ નાગોરી ગેંગ અને હવે ચોથી વિપુલ ગાજીપુરા ગેંગ (vipul gajipura gang) વિરુદ્ધ આજે સુરત પોલીસે  ગુજસીટોક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.આ ગેંગ અને તેના સાગરિકો દ્વારા સુરત શહેરમાં લાલગેટ, વરાછા, કાપોદ્રા, સરથાણા, કતારગામ, ખટોદરા, રાંદેર, અમરોલી પૌલીસ સ્ટેશન વિસ્તારોમાં પોતાનું નેટવર્ક ઉભી કરી તમામ આરોપીઓએ સંગઠિત તથા વ્યકિતગત રીતે ગુનાખો આચરેલ છે અને આવા ગુનાઓથી થતા આર્થિક ફાયદાને પોતાની આજીવિકાનું સાધન બનાવી પોતાની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃતિ સતત કરતા હતા .

આ પણ વાંચોઃ-

જોકે આ ગેંગ વિરુદ્ધ  જાહેર સુલેહ શાંતિ સાથે ખૂનની કોશિશ  શરીર સંબંધી ગુના  લૂંટ ખડની અને આમ્ર્સ એક્ટ હેઠળ જેવા  ગંભીર ગુના  કરવામાં આવતા હતા જોકે આ ગૅંગ   વિરુદ્ધ સુરત ના અલગ  અલગ પોલીસ મથિકમાં 30 જેટલા ગુણ દાખલ થયેલા છે ત્યારે આ ગેંગ શહેરણ લોકો જોખમ અને શહેરના લોકો માટે મોટી મુશ્કેલી રૂપ હતા જેને ધ્યાનમાં રાખીને આજે સુરત પોલીસ કમિશનર દ્વારા આ ગેગના 10 લોકો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આ ગેગનો મુખીય સુધત્રધાર   વિપુલ ડાહ્યાભાઈ ગાજીપરા છે.

આ પણ વાંચોઃ-

જેઆરોપી વિરુદ્ધ ગુણ દાખલ કરવામાં આવિયા છે   (૧) વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરા (૨) ડેનીશ ઉર્ફે નાનો ઉર્ફે ડેનીયો રમેશચંદ્ર બિલાડાવાળા ( ખત્રી ) (૩) અલ્તાફ ગફુરભાઇ પટેલ (૪) અંકિતકુમાર ઉર્ફે ડોકટર કરમવીરસીંગ (૫) શશાંકસિંહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપસિંહ સિંહ ( ભારદ્વાજ ) (૬) ઉજ્વલદીપ ઉર્ફે યુડી બ્રિજમોહનસીંગ ( રાજપુત ) (૭) અર્જુનકુમાર ઉર્ફે અરવિંદ સતનારાયણ પાંડે (૮) કપિલકુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ slo મામચંદ (૯) આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ S / o ઐયુબખાન ઝોજા ( પઠાણ ) (૧૦) મોહંમદ ઇલીયાસ મોહંમદ બીલાલ કાપડીયા આ ટોળકીના સાગરીતો નીચે મુજબ છે.

આ પણ વાંચોઃ-

આ ગેગના લોકોના ગુનાહિત ઇતિહાસ ની વાત કરવામાં આવેતો ગેગના મુખીય સૂત્રધાર વિપુલ ગાજીપરા ગેંગનો  લીડરછે આ ઈસમ વિરુદ્ધ પોલીસે વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરા તથા તેના સાગરીતો પૈકી આરોપી ડેનીશ ઉર્ફે નાનો હકું ડેનીયૌ રમેશચંદ્ર બિલાડાવાળા ( ખત્રી ) નાઓ પોલીસ  3 ૧ ૮/૨૦૨૦ તા .૨૩ / ૦૯ / ૨૦૨૦ થી ભયજનક વ્યકિત તરીકે મજકૂર ની અટકાયત કરી પોરબંદર જેલ હવાલે મોકલી આપવામાં આવેલ , તેથી સને ર ૦૧૮ મો હદપાર કરવામાં આવેલ હતો . આરોપી અલ્તાફ ગફુરભાઈ પટેલ  / ૧૦૯ / ૨૦૦૧ તા .૦૬ / ૮ / ર 001 થી ભયજનક વ્યકિત તરીકે મજકુરની અટકાયત કરી જામનગર જેલ હવાલે મોકલી આપવામાં આવેલ હતો.

તે ઉપરાંત પોલીસની હત્યા કરવા મામલે પોલીસે તેના પર ફાયરિક પણ કરિયું હતું વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરાને સને ૨૦૧૮ માં આરોપી ( ૨ ) ડેનીશ ઉર્ફે નાનો ઉર્ફે ડેનીયો રમેશચંદ્ર બિલાડાવાળા ( ખત્રી , નાને સને ૨૦૧૯ ( 3 ) અર્જુનકુમાર ઉર્ફે અરવિદ સતનારાયણ પાંડે નાને સને ૨૦૧૯ તથા ( ૪ ) આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ slo ઐયુબખાન ઝોજા ( પહાણ ) નાઓ વિરૂધ્ધ ર ૦ ર ૦ માં હદપારી કરવામાં આવેલ છે. પાસા અને હદપારી જેવા આકરા પગલા પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલ હોવા છતા આ આરોપીઓ દ્વારા પોતાની સંગઠીત ગુનાખોરીની પ્રવૃત્તિ ચાલુ રાખતા , પોલીસ તંત્ર દ્વારા આવી પ્રવૃત્તિને ડામવાઆજે ગુજસીટોક હેઠળ આ ગેંગના ;લોકો પાર પોલીસે કાર્યવાહી કરી છે.વિપુલ ગાજીપરા ગેંગ " ધ્વારા સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આ યરવામાં આવેલ વ્યકિતગત તથા સંગઠિત ગુના ઉપર અંકુશ લાવવા માટે અને સુરત શહેરની આવી સંગઠિત તથા વ્યકિતગત ગુના આચરતી કોઇપણ ગેંગ ભવિષ્યમાં પણ ગેંગ બનાવી સુરતમાં પોતાનું વર્ચસ્વ ના બનાવી શકે તથા સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય પાલન થાય તેમજ સમાજમાં આવી બીજી કોઈ ગેંગ ફરીથી સકીય ન થાય અને સમાજમાં એક દાખલો બેસે તે રીતે એક ઉકૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડેલ છે સુરત પોલીસ છેલ્લા બે માસ દરમ્યાન આશિફ ટામેટા ગંગ , લાલુજાલીમ ગેંગ તથા અશર ફ. નાગોરી ગેંગ પર કાર્યવાહી કરી છે ટાયરે સુરત માં હજુપણ આવી નન્હૈ મોટી 30 જેટલી ગગે છે ત્યારે તેમના પર આગામી દિવસ સ્કનજો કસવાની ત્યારી પોલીસ દ્વારા હાલમાં ચાલી રહી છે.
Published by:ankit patel
First published:January 28, 2021, 20:55 pm

ટૉપ ન્યૂઝ