Video : ખેલૈયાઓએ પરંપરાગત છત્રી સાથે ગરબાની રમઝટ બોલાવી

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના પર્વ દરમિયાન ખેલૈયાઓ અલગ અલગ પ્રકારના વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમતા હોય છે.

News18 Gujarati
Updated: October 7, 2019, 11:38 AM IST
Video : ખેલૈયાઓએ પરંપરાગત છત્રી સાથે ગરબાની રમઝટ બોલાવી
ગરબે ઘૂમી રહેલા ખેલૈયા.
News18 Gujarati
Updated: October 7, 2019, 11:38 AM IST
કેતન પટેલ, બારડોલી : નવરાત્રીને આઠ દિવસ પૂરા થઈ ગયા છે ત્યારે ખેલૈયાઓ છેલ્લા બે દિવસમાં ગરબાની રમઝટ બોલાવવામાં કંઈ બાકી રાખવા માંગતા નથી. આઠમા નોરતે બારડોલીમાં ખેલૈયાઓએ પરંપરાગત ચણિયાચોળી પહેરી ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા.

આઠમાં નોરતે બારડોલીમાં ખેલૈયાઓ મન મૂકી ઝૂમ્યા હતા. સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના પર્વ દરમિયાન ખેલૈયાઓ અલગ અલગ પ્રકારના વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમતા હોય છે. બારડોલીમાં યુવા ખેલૈયાઓ ચશ્મા અને છત્રી સાથે ગરબે ઘૂમ્યા હતા. છત્રી અને ચશ્મા સાથે ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

First published: October 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...