સુરતઃ 3 વર્ષની બાળા સાથે દુષ્કર્મ કેસમાં ચાર શકમંદોની અટકાયત, સેમ્પલ લેવાયા

News18 Gujarati
Updated: January 12, 2019, 9:53 AM IST
સુરતઃ 3 વર્ષની બાળા સાથે દુષ્કર્મ કેસમાં ચાર શકમંદોની અટકાયત, સેમ્પલ લેવાયા
સુરત સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર

સુરતના હજીરા ખાતે ત્રણ વર્ષીય બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટનામાં પોલીસે બે સગીર સહિત ચાર શકમંદોને અટકાયત કરીને ફૂછપરછ શરૂ કરી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી, સુરતઃ સુરતના હજીરા ખાતે ત્રણ વર્ષીય બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટનામાં પોલીસે બે સગીર સહિત ચાર શકમંદોને અટકાયત કરીને ફૂછપરછ શરૂ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમઆણએ 13 અને 17 વર્ષા બે સગીર તથા કનૈયા અને સુરતને શંકાને આધારે અટકમાં લેવાયા છે. આ ચારેય જણાની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ કરાઇ હતી. તેમના બ્લડ અને સિમેન્સના સેમ્પલ લેવાયા હતા. જોકે, તેઓ પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યા ંછે.

13 વર્ષીય કિશોના કહેવા મુજબ પોતે ટોઇલેટમાં જતો હતો તે સમયે રડવાનો અવાજ સાંભ્લો હતો. તે સમયે બહે છોકરા પીડિત બાળકીને લઇને આવતા દેખાયા હતા. ત્યારે તેમણે કનૈયાને બાળકી સોંપી હતી. જ્યારે કનૈયા સહિતના અન્ય શકમંદોએ એક કિશોરે બાળકી તેમના પાસે આપી હતી. ત્યારબાદ તેઓ બાળકીને તેની માતા પાસે આપી જતાં રહ્યાં હોવાનું જણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, પીડિત બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, આઠછ માસ પહેલા જ રોજીરોટીની શોધમાંપત્ની અને ત્રણ વર્ષની પુ્તરી સાથે સુરત આવ્યો હતો. ત્યારબાદ એસ્સાર કંપનીમાં નોકરી મળી ગઇ હતી. પંરતુ માતા-પિતા પાછા વતન એણપી બોલાવી રહ્યાં હોાથી ડિસેમ્બર માસમાં બતન જવાનું નક્કી થયું હતું. આખરે નવું વર્ષમાં જીવનની નવી શરૂઆત સુરતમાં કરી ફેબ્રુઆરી માસમાં વતન જવાનું નક્કીકર્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતઃ ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડી નરાધમ ફરાર

દરમિયાનમાં ગુરુવારે આ ઘટના બની હતી. બપોરે ત્રણેક વાગે કોઇ નરાધમ તેની પત્ની પાણી પીવા ઘરમાં ગઇ એટલા સમયમાં જ પુત્રીને ઉપાડી ગયો હતો. ત્યારબાદ પુત્રી દયનીય અવસ્થામાં છેક સાંજે મળી આવી હતી. આરોપી પકડાય જાય તે માટે પોતે સીંગોત્તર માતાની બાધા રાખી છે. આવા નરાધમોને જાહેરમાં કાપી નાંખવા જોઇએ કે ફાંસએ લટકાવી દેવા જોઇએ. નરાધમો માસુમો તરફ નજર નાંખતા પણ ડરે એવી સજા આપવી જોઇએ. જેથી ભવિષ્યમાં કોઇ બાળકી શિકાર ન બને.
First published: January 12, 2019, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading