સુરતઃઅડાજણ વિસ્તારમાં 4 ખાનગી બસમાં આગ, 3 બસ બળીને ખાખ

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 6, 2017, 2:27 PM IST
સુરતઃઅડાજણ વિસ્તારમાં 4 ખાનગી બસમાં આગ, 3 બસ બળીને ખાખ
આગની જ્વાળામાં લપેટાયેલી ચાર બસમાંથી 3 બસ બળીને ખાખ.
Sanjay Joshi | News18 Gujarati
Updated: December 6, 2017, 2:27 PM IST
સુરત: અડાજણ વિસ્તારમાં 4 ખાનગી બસમાં આગ લાગતાં ચારેબાજુ આગની જ્વાળા ફેલાઈ ગઈ હતી. આગની જ્વાળામાં લપેટાયેલી ચાર બસમાંથી 3 બસ બળીને ખાખ.

4 ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બસમાં લાગેલી આગને કાબૂમાં લેવાઈ છે, પણ ત્રણ બસ બળીને ખાખ થઈ ગઈ.  અજાણ્યા શખસો દ્વારા બસમાં આગ લગાવવામાં આવી હતી.
First published: December 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर