Home /News /south-gujarat /

સુરત: ચેક બાઉન્સ થતાં બેંકના પૂર્વ ચેરમેનને 75 લાખનો દંડ

સુરત: ચેક બાઉન્સ થતાં બેંકના પૂર્વ ચેરમેનને 75 લાખનો દંડ

પ્રતિકાત્મક તસવીર

સુરત ઉધના બેંકના પૂર્વ ચેરમેનને રૂપિયા 75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે

    કિર્તેશ પટેલ, સુરત: સુરત ઉધના બેંકના પૂર્વ ચેરમેનને રૂપિયા 75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકના પૂર્વ ચેરમેન માધવનને ચેક બાઉન્સ કેસમાં દંડ ફટકારવામાં આવ્યો છે.

    દોઢ કરોડના ચેક બાઉન્સનો આ મામલો છે. જેમાં ઉઠમણું કરનાર ઉધના સીટીઝન કોઓ હેન્તમાં માધવન ચેરમેન હતા. માધવને પરિચિતને ક્રેશ ક્રેડિટ લોન આપી હતી.

    આ પણ વાંચો: નારાયણ સાંઈની પ્રવક્તાએ કહ્યું, 'અમારા બાપુ નિર્દોષ છે, ઉપલી કોર્ટમાં જઈશું'

    આટલું જ નહીં, માધવને પરિચિતને આપેલ ક્રેશ ક્રેડિટ લોનની જવાબદારી પોતે સ્વીકારી હતી. જેના દોઢ કરોડના ચેક બાઉન્સ થતાં કોર્ટે માધવનને રૂપિયા 75 લાખનો દંડ ફટકાર્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 75 lakhs, Cheque Bounce case, Ex bank manager, કોર્ટ, દંડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन