સુરતઃ યુવતીના એક્સ બોયફ્રેન્ડે શરીર સંબંધ બાધી ફોટો વાયરલ કરી બ્લેકમેઈલ કરતો, મંગેતરના સપોર્ટથી પ્રેમીને ભણાવ્યો પાઠ

સુરતઃ યુવતીના એક્સ બોયફ્રેન્ડે શરીર સંબંધ બાધી ફોટો વાયરલ કરી બ્લેકમેઈલ કરતો, મંગેતરના સપોર્ટથી પ્રેમીને ભણાવ્યો પાઠ
પ્રતિકાત્મક તસવીર

20 વર્ષીય યુવતીનું છેલ્લા બે વર્ષથી કતારગામ હરીઓમ સોસાયટી ઘર નં.11 માં રહેતા બેકાર યુવક ઉમંગ રાજુભાઇ ઘોઘારી સાથે અફેર હતું.

  • Share this:
સુરતઃ આજની યુવા પેઢી પોતાની જાતે પ્રેમ કરી લે છે અને પ્રેમ નો કેટલીક વાર કરું અંજામ આવે છે. ત્યારે સુરતની એક યુવતીએ ને એક યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો હતો. કારણ કે યુવતીના અન્ય જગ્યા પર લગ્ન નક્કી થઇ ગયા બાદ પણ શરીર સંબંધ (physical relationship) બાંધ્યા હતા. આ સમયે બળજબરીથી પાડવામાં આવેલા ફોટા વાયરલ (photos viral) કરી ધમકાવતો હતો. જોકે યુવતીએ પોતાના મંગેતરને આ વાત કરતા માંગેટરની મદદથી યુવતીએ પ્રેમી (boy friend) અને આ સમગ્ર ઘટનામાં મદદ કરતા કાકા-કાકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાકા-કાકીની પોલીસે (police arrested uncle-aunty) ધરપકડ કરી છે

આજતની યુવા પેઢી દેખયેખય કરી પરિવારની વિરુદ્ધ જેણે પોતાની જાતે પોતા જીવન સાથે રૂપી યુવકને પસંદ કરી તેની સાથે પ્રેમ કરતા હોય છે. ત્યારે આવા પ્રેમીને લઈને યુવતી કેટલીક વાર મિસ્કેલીમાં મીકાઈ જયતા હોય છે. ત્યારે સુરતની યુવતીને આવાજ એક યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો હતો.સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું છેલ્લા બે વર્ષથી કતારગામ હરીઓમ સોસાયટી ઘર નં.11 માં રહેતા બેકાર યુવક ઉમંગ રાજુભાઇ ઘોઘારી સાથે અફેર હતું. ઉમંગ લીવ ઈન રીલેશનશીપમાં રહેવાની વાત કરી યુવતીને ડભોલી બીઆરટીએસ રોડ માધવ મંદિર પાસે શિવ રેસીડન્સીમાં રહેતા કાકા ઉમેશ ઘોઘારીના ઘરે અવારનવાર લઈ જતો હતો.

આ પણ વાંચોઃ-

ત્યાં કાકા અને કાકી છાયાબેન તેને એકાંત આપતા હોય ઉમંગે બળજબરીથી યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તેનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારેલો હોય તેને વાયરલ કરવાની ધમકી આપી તેણે કાકા-કાકીની મદદથી યુવતી સાથે બળજબરીથી લગ્ન પણ કર્યા હતા.

આ પણ વાંચોઃ-

ત્યાર બાદ તે યુવતીને ત્રાસ આપી માર મારતો હતો અને બળજબરી કરી શરીર સંબંધ પણ બાંધતો હતો.આ તરફ યુવતીના પરિવારજનો તેના લગ્નની હકીકતથી અજાણ હતા. તેમણે તેની સગાઈ પણ કરી હતી. જોકે આવતાની જાણકારી મળતા યુવતીનો પ્રેમી ટી લગન ફોટા વાઇરલ કરી અવાર નવાર ધમકી આપતો હતો.જેને લઈને આ પ્રેમી યુવક થી કંટાળેલ યુવતીએ સમગ્ર ઘટના પોતાના ભાવિ પતિ અને મંગેતરને કહેતા મંગેતરે આયુવતીને સ્પોટ આપી તેને હેરાન કરતા પ્રેમી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ત્યાર કરી હતી જેને લઈને યુવતીની વાત સાંભળી પરિવારે આગળ આવીને કટરગામ પોલીસ મથકે આ પ્રેમી યુવક અને તેના કાકા કાકી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેને લઈને પોલીસે પ્રેમી  ઉમંગ, તેના કાકા-કાકી વિરુદ્ધ સિંગણપોર-ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉમંગનાં કાકા-કાકીની ધરપકડ કરી હતી.
Published by:ankit patel
First published:February 07, 2021, 15:11 pm

ટૉપ ન્યૂઝ