સુરત : એસ્ટેટ બ્રોકરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ, 4 કરોડની પઠાણી ઊઘરાણી થતી હોવાનો આક્ષેપ


Updated: September 27, 2020, 6:09 PM IST
સુરત : એસ્ટેટ બ્રોકરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ, 4 કરોડની પઠાણી ઊઘરાણી થતી હોવાનો આક્ષેપ
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં કોરોનાના કારણે વ્યાજના વિષચક્રમાં લપેટાઈ ગયેલા પોશ વિસ્તારના બ્રોકરે જિંદગી ટૂંકાવાનો પ્રયાસ કર્યો

  • Share this:
સુરત : સુરત શહેરમાં કોરોના વાયરસના (Coronavirus Effect) કારણે અનેક લોકોના ધંધા ઠપ થઈ ગયા છે. જોકે, આ સ્થિતિમાં સૌથી ખરાબ અસર એવા વેપારીઓ અને લોકો પર થઈ રહી છે જે અગાઉથી જ વ્યાજના (Private finance scam) વિષચક્રમમાં ફસાયા હતા. આજે કતારગામમાં સાડીના કારખાનેદારના આપાઘાત બાદ મોતની ઘટનાના સમાચાર વચ્ચે એક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. સુરતના સૌથી પોશ વિસ્તાર ગણાતા એવા પીપલોદ વિસ્તારમાં રહેતા અને એસ્ટેટ (Estate broker attempted suicide) બ્રોકરે પોતાના  વેપાર માટે જાન્યુઆરી માસમાં બે વ્યાજ ખોરો પાસેથીરૂપિયા 4 કરોડવ્યાજે લીધી હતા.

જોકે, લોકડાઉનને લીધે પૈસા સમયસર પરત ન કરતા બંને  વ્યાજ ખોરો  પોતાના રૂપિયાની માટે સતત ઉઘરાણી કરતા હતા અને અને છેલ્લા કેટલાક દિવસ થી પઠાણી ઉગરની થી કંટાળી ગયેલા  એસ્ટેટ બ્રોકરે ગતરોજ ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે ઉમરા પોલીસે બે ફાઇનાન્સર સહિત ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  સુરત : કાપડનો ધંધો Coronaમાં ચોપટ થતા વેપારીએ કર્યો આપઘાત, કારખાનામાં જ જિંદગી ટૂંકાવી

મૂળ રાજસ્થાનના ચુરૂના સાહવા ગામના વતની અને સુરતમાં પીપલોદ રાધાકૃષ્ણ મંદિર પાસે જય જલારામ સોસાયટી બંગલા નં.5 માં રહેતા અને વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસે વીઆઈપી પ્લાઝામાં ઓફિસ ધરાવતા એસ્ટેટ બ્રોકર આશિષભાઇ આનંદભાઈ સરાવગીર પોતાના વેપાર માટે  ગત જાન્યુઆરી માસમાં રૂપિયા 3 કરોડ વ્યાજ ખોર  નરેન્દ્રભાઈ અગ્રવાલ  પાસેથી છ માસ માટે લીધા હતા. વધુ પૈસાની જરૂર પડતા તેમણે રૂપિયા .1 કરોડ અન્ય વ્યાજ ખોર રમણભાઈ પંચેરીવાલ પાસેથી એક માસ માટે લીધા હતા. પણ રૂપિયા લીધા બાદ કોરોએ મહામારી ને લઈને લોકડાઉન.

આ પણ વાંચો :  સુરત : હીરાના વેપારી બેઠાબેઠા ઢળી પડ્યા, કરુણ ઘટનાનો Video સોશિયલ મીડિયામાં Viral

આવી જતા વેપાર કરી શક્ય ન હતા જોકે સમય પૂરો થતા બંનેવ વ્યાજ ખોર ઓગષ્ટ માસથી નરેન્દ્રભાઈ, રમણભાઈ અને તેમના ભાઈ વિનયે આશિષભાઈની ઓફિસે અને ઘરે જઈ ઉઘરાણી કરવા માંડી હતી. આશિષભાઈએ લોકડાઉન હમણાં જ ખુલ્યું છે, માર્કેટમાંથી થોડા દિવસમાં પૈસા આવે એટલે આપીશ તેમ કહેતા ત્રણેયે થોડા દિવસોમાં જો પૈસા પરત ન કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી સતતહેરાન કરતા  હતા જોકે  થોડા દિવસ પહેલા  આશિષભાઇ કામઅર્થે વડોદરા ગયા  હતા ત્યારે બપોરના સમયે વ્યાજ ખોર નરેન્દ્રજોકે  તેમના ઘરે પહોંચ્યા હતા.

જોકે  આશિષભાઈ ઘરે નહિ હોવાને લઈને તેમના નાના  ભાઈ રવિને તમારા ભાઈએ અમારી પાસેથી લીધેલા પૈસા પાછા આપતા નથી , અમારી સાથે બરાબર કર્યું નથી તેમ કહેતા રવિએ આશિષભાઈ સાથે નરેન્દ્ર ની વાત કરાવી હતી.જોકે વ્યાજ ખોર એ  ફોન ઉપર ગાળાગાળી કરી નરેન્દ્ર ઘરે 10 મિનિટ રોકાયા હતો અને બાદમાં ચાલ્યા ગયા હતા.

સાંજે 4 વાગ્યે ઘરે પહોંચેલા આશિષભાઈએ વ્યાખ ખોરોની સતત ઉઘરાણીથી કંટાળી ગયા હતા દરોજ આવ્યાજ ખોરો તેમને ધમકી આપતા હતા જેને લઈને આવેશમાં આવી જેણે  ઘરના ધાબા ઉપર જઈ ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ હતો.

આ પણ વાંચો :  કચ્છ : રાપરમાં જૂથ અથડામણ, પિતા-પુત્ર અને ભત્રીજા પર જીવલેણ હુમલો, રેતીચોરોએ ખેલ્યો ખૂની ખેલ

જોકે આ ઘટનાઈ જાણકારી આશિષ ભાઈના નાના ભાઈ રાવીને ખબર પડતા તે તાતકાલિક પોતાના મોટા ભાઈને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયો હતો જ્યાં સારવાર બાદ તેમાંય તબિયત સારી હોવાનું તબીબો એ જણાવ્યુ હતું.જોકે બીજી બાજુ આ ઘટના ને પગલે ઉંમર પોલીસે આશિસ ભાઈ ભાઈની ફરિયાદ ના આધારે બંનેવ વ્યાજ હોર સાથે અનીય એક ઇમ વિરુદ્ધ ગુનો નોંધી આ મ,એમણે વધુ તપાસ સાહરુ કરી છે
Published by: Jay Mishra
First published: September 27, 2020, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading