સુરતઃ23.75 લાખના હીરા ચોરી કર્મચારીઓ થયા ફરાર

News18 Gujarati | News18 Gujarati
Updated: February 26, 2017, 4:06 PM IST
સુરતઃ23.75 લાખના હીરા ચોરી કર્મચારીઓ થયા ફરાર
સુરતઃસુરતમાં હીરા ફેક્ટરીમાંથી કર્મચારીઓ જ 23.75લાખના હીરાની ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોધાયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 24મીએ આ હિરા ચોરીની ઘટના બની હતી.

  • Share this:

સુરતમાં કતારગામમાં હીરા ફેક્ટરીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે.લક્ષ્મી ડાયમંડમાં કામ કરતા કર્મચારીઓએ ચોરી કરી છે.23.75 લાખના હીરા ચોરી કર્મચારીઓ ફરાર થઇ ગયા છે.આરોપીઓ વિરુદ્ધ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

First published: February 26, 2017, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading