સુરતઃ હું ભાજપમાં છું.. તને ઠોકીશ.. ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો, દારૂ પીને લવારો કરતો ઊંટવૈદનો જુઓ live video

સુરતઃ હું ભાજપમાં છું.. તને ઠોકીશ.. ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો, દારૂ પીને લવારો કરતો ઊંટવૈદનો જુઓ live video
વીડિયો પરની તસવીર

હું ભાજપમાં છું, 18 વર્ષથી ક્લિનિક ચલાવું છું. તને હું ઠોકીશ.. હા હા તને ઠોકીશ. તબીબને અહીંયા શું થયું છે કેમ આટલી રાત્રે ક્લિનિક ખુલ્લી છે પૂછતાં તે ઉશ્કેરાઈ જેણે ગમે તેમ બોલીને દાદાગીરી સાથે ધમકી આપવા લાગ્યો હતો.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) શ્રમિક વિસ્તારમાં ઊંટવૈદ તબીબોનો (fake doctor) જાણે રાફડો ફતિયો છે તેવામાં કોરોના મહામારી (corona pandemic) વચ્ચે સતત આવા તાબીબ ચલાવી રહ્યા છે. ત્યારે ગતરોજ પાંડેસરા રાત્રે 2 વાગે એક તબીબની ક્લિનિક ખુલ્લી જોતા સ્થાનિક આગેવાન પોંહચીને આ તબીબને પૂછતાં પોતે ભાજપમાં (BJP) છે અને 18 વર્ષથી વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવે છે જોકે દારૂના નશામાં બાવાસ કરતા સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપતા આ તબીબ પોલીસ મથકે પહોંચી ગયો હતો.

કોરોના મહામારી વચ્ચે હાલમાં ખાનગી હોસ્પિટલ સાથે તબીબોને જાણે ચાલી થઇ ગઈ છે ત્યારે શહેરના છેવાડે આવેએ ઊંટવૈદ તબીબો પોતાની દુકાન ચલાવી રૂપિયા કમાવા સાથે લોકોના જીવન સાથે ચેડાં કરતા હોય છે ત્યારે સુરત ના પાંડેસરા વિસ્તરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોડ ખાતે આરાધના ક્લિનિક આવેલી છે.જોકે અહિયાંથી કેટલાક લોકો એક મહિલા પોલીસ સાતેહસાનમાં હોવાને લઈને જતા હતા ત્યારે આ ક્લિનિક રાત્રે બે વાગે ખુલ્લી જોઈને ત્યાં જોવા જતા અહીંયા હાજર એક તબીબ ટેબલ પર સૂતેલો હતો.જોકે સાર્થક લોકોએ આ તબીબને અહીંયા શું થયું છે કેમ આટલી રાત્રે ક્લિનિક ખુલ્લી છે પૂછતાં તે ઉશ્કેરાઈ જેણે ગમે તેમ બોલીને દાદાગીરી સાથે ધમકી આપવા લાગ્યો હતો. જોકે સ્થાનિક લોકોને ખ્યાલ આવીગયો કે આ તબીબ દારૂના નશામાં છે.

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

જોકે તબીબ ને પૂછતાં તે બહાજાપ નમા છે અને છેલ્લા 18 વર્ષથી આ ક્લિનિક ચલાવે છે. જોકે તબીબની હરકતો જોતા આ તબીબ બગાઈ છે અને તેની પાસે ડિગ્રી ન હોવાનું માલુમ પડતા તેને પાસે સ્થાનિક આગેવાનો દ્વારા ડિગ્રી માંગતા ફરી તે ઉશ્કેરાઈ જેણે સ્થાનિક મહિલાને મારી નાખવાની ધમકી આપવા સાથે  અંબાનગર ખાતે આવેલ કાર્યાલયની છત્રછાયા હેઠળ દવાખાનું ચલાવે છે.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

તેમજ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો પૂરો કરી દેશે તેવી ધમકી આપી હતી.જોકે સ્થાનિક લોકોએ તાતકાલિક આ તબીબનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવા સાથે પોલીસને બોલાવી હતી.જોકે પોલીસે આ તબીબને દારૂના અંશમાં હોવાને લઈને પ્રાહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ડિગ્રી માંગતા તેની પાસે ડિગ્રી નહિ હોવાનું સામે આવતા પોલીસે આ તબીબ વિરુદ્ધ ડિગ્રી નહિ હોવા છટયાં પ્રેક્ટિસ કરતા હોવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by:ankit patel
First published:May 01, 2021, 15:51 pm

ટૉપ ન્યૂઝ