coronavirus: તેજીની આશા ઠગારી નીવડી, કાપડ ઉદ્યોગ ઉપર મોટી અસર


Updated: March 18, 2020, 11:39 PM IST
coronavirus: તેજીની આશા ઠગારી નીવડી, કાપડ ઉદ્યોગ ઉપર મોટી અસર
પ્રતિકાત્મક તસવીર

આગામી દિવસમાં સીઝનને લઇને વેપારીની આશા હતી તે પણ અત્યારે રહી નથી અને આવી પરિસ્થિતિ રહી તો આગામી દિવસમાં કારીગર વતન બાજુ ઉપાડી જશે તો આ ઉધોગ એક વર્ષ સુધી ઉભો થઇ શકે તેમ નથી  સુરતનો કાપડ ઉધોગ દુનિયાનો સૌથી મોટો ઉદ્યોગ છે.

  • Share this:
સુરતઃ ચીનમાં શરુ થયેલ કોરોના વાયરસને (coronavirus) લઇને કાપડ ઉધોગમાં તેજી એધાણ દેખાતા હતા. પરંતુ આ વાયરસ ચીનથી નીકળી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં આવતાને સાથે કાપડ બજાર આવનાર તેજીને લઇને માલનો મોટો સ્ટોક વેપારી દ્વારા કરવામાં આવ્યો હતો જોકે આગામી દિવસમાં સીઝનને લઇને વેપારીની આશા હતી તે પણ અત્યારે રહી નથી અને આવી પરિસ્થિતિ રહી તો આગામી દિવસમાં કારીગર વતન બાજુ ઉપાડી જશે તો આ ઉધોગ એક વર્ષ સુધી ઉભો થઇ શકે તેમ નથી સુરતનો કાપડ ઉધોગ દુનિયાનો સૌથી મોટો ઉદ્યોગ છે.

કારણકે અહિયાથી દુનિયાના તમામ દેસમાં કાપડ સ્પલાઈ કરવામાં આવે છે. જોકે ચીનમાં કોરોના થતા ત્યાં સટડાઉન કરવામાં આવતા કાપડ દુનિયાને પૂરું પાડનાર દેશ બંધ થઈ જતાં ભારત અને તેમાં પણ ખાસ કરીને સુરત કાપડ બજારમાં તેની માગ વધશે. જોકે વેપકરી દ્વારા આગામી દિવસમાં રમઝાન અને લગ્ન સિઝન આવાને લઇને માલનો મોટા પ્રમાણમાં સ્ટોક કર્યો છે. અને વેપાર વધુ સહારો થવાની આશા હતી.

પરંતુ આ વાયરસ ચીનથી નીકળીને દુનિયાના દરેક દેશમાં અને ભારતમાં પગ પેસારો કરતા હવે આ ત્યાર માલ વેચાશે તો નહિ પણ આ માલને લઇને વેપારીને મોટું નુશસન વેઠવાની વારી આવે તેવું છે. જોકે ઇંપૉટ એક્સપોર્ટ વેપાર તો ઠપ થઇ ગયો છે પણ ભારત અલગ અલગ રાજ્ય માં આ વાયરસને લઇને એવો દરનો માહોલ ઉભો થયો છે કે વેપારી તો માલ લેવા નથી આવતા પણ ભારતના રાજ્યમાં શેરો બંધ થવા લાગ્યા છે. જેને લઇને વેપારીને માથે હાથ મૂકીને રડવાની વારો આવ્યો છે.

જોકે બહારથી આવતા વેપારી પણ અહીંયા આવીને દરના માહોલ વચ્ચે માળખરીદતા નથી કારણકે માલ ખરીદી કારિયા બાદ વેચાઈ નહીતો આ માલનું કરવું શું કારણકે અલગ અલગ સીઝન માં લેગ લેગ માલ વેચાતો હોય છે આગામી દિવસોમાં સિઝન આવતી હોવાને લઇને રાજેસથનનો એક વેપારી સુરત માલ ખરીદી કરવા આવવાનું વિચારતો હતો. જોકે પરિવારે પહેલાતો મુસાફરી કરવાની ના પડી હતી.

પોતાની પાસે ટિકિટ નહિ હોવાને લઇને જો ટિકિટ મળે તો સુરત આવાનું નક્કી કર્યું હતું. સ્ટેશન પર જતા ટિકિટ મળી ગઈ પણ ટ્રેનમાં આવતા ટ્રેન ખાલી ખમ હોવાને લઇને પહેલા આ વેપારી ચિંતામાં મુકાયો હતો. જોકે સુરત આવતાની સાથે આ વાયરસનો ખોફ સુરતના બજારોમાં જોવા મળ્યો છે. વેપારી પાસે માલ છે પણ અહીંયા પણ ડરનો માહોલ છે.

ત્યારે માલ ખરીદવો કે નહિ અને ખરીદી કારિયા બાદ માલ વેચાશે કે નહિ તેનું ટેન્શન વેપારી ને મુંજવણમાં મુકાયો હતો-જોકે આ સમાયે વેપારી માળખરીદવા આવતા પહેલા એજન્સીને ફોન કરીએં બુકિંગ કરાવતા હતા પણ હાલમમાં જે વેપારી આવવાના હતા તે પોતાની ટિકિટ કેન્સલ કરાવી રહિયા છે પોતાના ઓડર  કેન્સલ કરાઈ રહ્યા છે.

જોકે આખું વર્ષ ખરાબ ગયું છે ને આ સીઝન ખરાબ જતા વેપારીને મોટું નુકસાન તો છે ત્યારે સુરતના વેપારી માલ ત્યાર રાખીને બેઠા છે પણ કારીગર પણ નથી આવતા જેના કારણકે જે રીતે આ વાયરસનો ડરનો માહોલમાં વેપારી સુરત આવે તો તેમને મુસાફરી દરમિયાન આ વાયરસ લાગે તેવી બીક તેમને સતાવી રહી છે.

જોકે આજ પરીસ્તીથી રહિતો કારીગર વર્ક પોતાના વતન તરફ જવા માટેની ત્યારી કરી રહ્યા છે.

ત્યારે ભૂતકાળમાં આજ રીતે કારીગર પોતાના વતન તરફ જતા રહિયા હતા ત્યારે ટ્રેન દ્વારા તેમને વતન લેવા માટેની સરકાર દ્વારા પ્રયાસ કરીયો હતો ત્યારે ફરીએક વાર કાપડ ઉધોગ ની કમરતૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને જો આજરીતે વાયરસનો ખોફ રહીયો તો આ ઉધોગ પડી ભાગશે તો આ ઉધોગ પાછો ઉભો નહિ થાય તેવું હાલમાં લાગી રહીયુ છે.
First published: March 18, 2020
વધુ વાંચો
अगली ख़बर