Home /News /south-gujarat /

સાવધાન! બજારમાંથી બ્રાન્ડેડ મસાલા ખરીદો છો? તો આ ફટાફટ વાંચી લો

સાવધાન! બજારમાંથી બ્રાન્ડેડ મસાલા ખરીદો છો? તો આ ફટાફટ વાંચી લો

પકડાયેલા મસાલાની તસવીર

એવરેસ્ટ કંપની દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે ડિંડોલી વિસ્તારમાં રાજદીપ સોસાયટીમાં આ નકલી મસાલા બનવાનું કારખાનું ચાલતું હોવાની વિગત મળી હતી.

સુરતઃ કોઈ પણ વસ્તુની માગ વધતા અમ્યુકો લોકો દ્વારા કામની કરવા તેનું ડુપ[લિકેશન (Duplication) કરી બજાર માં વેચવા મુકવામાં આવે છે ત્યારે પોલીસે (police) ડીંડોલી વિસ્તાર માં દરોડા પડી બ્રાન્ડેડ મસાલા કંપનીના નામે ડુપ્લિકેટ (duplicate) મસાલા (Branded spices) બનાવતા કારખાના કંપની માનસોસ સાથે રાખીને દરોડો પડી લાખોના માલ સાથે એક યુવક કી કરી છે ધરપકડ

આજના ઝડપી યુગમાં કોઈ પણ વસ્તુ મિલાવટ વાળી સરળતાથી બજારમાં મળી જાય છે. પછી તે ખાવાની વસ્તુ હોય કે કોઈ પણ પ્રકારની જોકે બજાર માં એ વસ્તુની મેગ વધતા કેલાક લેભાગુ તત્વો કામની કરવા માટે આ વસ્તુનું ડુપ્લીકેટ બનાવી ને હલકી ગુણવતા વળી વસ્તુ બજાર માં મૂકીને કમાણી કરતા હોય છે. ત્યારે બ્રાન્ડેડ મસાલા કંપનીના નામે ડુપ્લીકેટ મસાલાસુરતમાં બને છે તેવી વિગત મસાલા બનાવતી કંપનીને મળી હતી.

જોકે એવરેસ્ટ કંપની દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે ડિંડોલી વિસ્તારમાં રાજદીપ સોસાયટીમાં આ નકલી મસાલા બનવાનું કારખાનું ચાલતું હોવાની વિગત મળતા કંપનીના મેનેજર દ્વારા પોલીસનો સંપર્ક કરી પોલીસને સાથે રાખીને ડિંડોલી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

પોલીસ આ કારખાનું જોઈને ચોકી ઉઠી હતી. અહીં એવરેસ્ટ કંપનીના બ્રાન્ડેડ મસાલા કંપનીના નામે ડુપ્લીકેટ મસાલા બનવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. જોકે આ કારખાના માલિક  પુખરાજ ઉર્ફે પ્રકાશ કલાલ પૂછપરછ કરતા તે નકલી મસાલા લાંબા સમયથી બનાવતો હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ઉપરાંત રૂપિયા 7 લાખનો મુદામાલ કબજે કરી આ ઈસમ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published:

Tags: દક્ષિણ ગુજરાત, સુરત

આગામી સમાચાર