સુરતઃ બિલ્ડર પુત્રનું કારસ્તાન, Live inમાં રહેતી અમદાવાદની યુવતી સાથે કર્યું 'ગંદું' કામ, આપી ધમકી

સુરતઃ બિલ્ડર પુત્રનું કારસ્તાન, Live inમાં રહેતી અમદાવાદની યુવતી સાથે કર્યું 'ગંદું' કામ, આપી ધમકી
પ્રતિકાત્મક તસવીર

દિક્ષીતની અમદાવાદ ખાતે રહેતી તેના સમાજની 19 વર્ષીય યુવતી સાથે સગાઈ થઈ હતી. જાકે પાછળથી કોઈક કારણોસર સગાઈ તુટી ગઈ હતી.

  • Share this:
સુરતઃ સુરતમાં દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતી રહે છે. ત્યારે વધુ એક દુષ્કર્મની (rape case) ઘટના સામે આવી છે. સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા બિલ્ડરના પુત્રએ મૈત્રી કરારથી (live in relationship) સાથે રહેતી અમદાવાદની યુવતી (raped on Ahmedabad girl) ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ પ્રમાણે યુવકે તેનો વીડિયો બનાવ્યો હતો અને વાયરલ (video viral) કરવાની ધમકી આપીને તમાચા માર્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે ત્યારે પ્રેમ સંબંધમાં રહેતી યુવતી લગ્ન વગર પ્રેમી સાથે રહેવું ભારે પડતું હતું જોકે આ યુવાને મહિલા સાથે સબંધ રાખ્યા બાદ લગ્ન નહીં કરી તરછોડી દીધી હતી. સુરતના પુણાગામ કલ્યાણનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર દિનેશ મકવાણાનો 20 વર્ષીય પુત્ર દિક્ષીત કોલેજમાં અભ્યાસ કરે છે.



દિક્ષીતની અમદાવાદ ખાતે રહેતી તેના સમાજની 19 વર્ષીય યુવતી સાથે સગાઈ થઈ હતી. જાકે પાછળથી કોઈક કારણોસર સગાઈ તુટી ગઈ હતી. પરંતુ યુવતીને દિક્ષીત પસંદ હોવાથી પરિવારની મરજી વિરૂધ્ધ પણ  ગત તા 2 નવેમ્બર 2020ના રોજ દિક્ષીત સાથે મૈત્રી કરારથી સાથે રહેવા આવી ગઈ હતી.

આ પણ વાંચોઃ-

તે દરમિયાન દિક્ષીતે પંદર દિવસમાં યુવતી સાથે તેની મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા. જોકે આ યુવતી એ યુવકને હોવી લગ્ન કરવાનું કહેતી હતી જેને લઇને યુવક એક દિવસ ગુસ્સા આવી જઇને યુવતી સાથે બનાવેલ શારીરીક સંબંધનો બનાવેલ વીડિયોવાયરલ કરી દેવાની ધમકી આપી હતી તેમજ તમાચા માર્યા હતા જોકે યુવક યુવતી સાથે લગ્ન કરવા માંગતો નહીં હોવા સાથે તેની સાથે લગ્ન પહેલા સબંધ ચાલુ રાખવા માંગતો હતો.

આ પણ વાંચોઃ-

જેને લઇને યુવાન દિક્ષીતે યુવતીને વીડિયો બતાવ્યો ન હતો છતાંય યુવતીને વીડિયોના નામે તેનું શોષણ કરવા સાથે અવાર નવાર તેના પર દુષ્કારમ આચારતો હોવાને લઇને યુવતી આખરે આ યુવાન થી કંટાળી જઇને પોતાના પરિવાર સમગ્ર ઘટના જાનકરી આપી હતી.



જેને લઇને યુવતી પરિવાર આવતા યુવતી પરિવાર સાથે પિતાના માતા પિતા ના ઘરે જતી રહી હતી અને અને પોતાની સાથે બનેલ ઘટના લઇને આખરે યુવતી બિલ્ડર ના પુત્ર સામે ગઈકાલે પુણા પીલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે યુવતીની ફરિયાદ લઈ બિલ્ડર પુત્ર દિક્ષીત મકવાણા સામે ગુનો દાખલ કરી તેને ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કરિયા છે.
Published by:ankit patel
First published:February 04, 2021, 18:09 pm

ટૉપ ન્યૂઝ