Home /News /south-gujarat /સુરત: દુકાનદારોની દાદાગીરી, ગાડી પાર્ક કરવાના મુદ્દે યુવાનને માર્યો ઢોરમાર, CCTV Video

સુરત: દુકાનદારોની દાદાગીરી, ગાડી પાર્ક કરવાના મુદ્દે યુવાનને માર્યો ઢોરમાર, CCTV Video

    સુરત શહેરમાં રોજ બરોજ લૂંટ, હત્યા, ચોરી, જેવી ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યારે આજે સુરતમાં દુકાનદારોની દાદાગીરીની ઘટના સામે આવી છે. અહીં દુકાનદારોએ માત્ર ગાડી મુકવા જેવી નજીવી બાબતમાં એક યુવાનને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

    મળતી માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં દુકાનદારોની દાદાગીરી સામે આવી છે. અહીં એક યુવાને દુકાનની સામે ગાડી પાર્ક કરતા દુકાનદારે યુવાનને ગાડી હટાવી લેવાનું કહી દાદાગીરી શરૂ કરી, જેનો યુવાને વિરોધ કરતા દુકાનદાર ઉશ્કેરાઈ ગયો અને અન્ય દુકાનદારોને સાથે રાખી યુવાનને માર મારવામાં આવ્યો. આ સમગ્ર મામલો નજીકમાં રહેલી દુકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

    સુરતના વરાછા વિસ્તારમાં દુકાનદારો રીતસરની દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે. દુકાનની બહાર પાર્કિગની જગ્યામાં દુકાનનો માલસામાન મુકવામાં આવે છે, જેથી વાહન પાર્કિગની
    Published by:kiran mehta
    First published:

    Tags: Between, Blows, Shopkeeper, Young, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन