Home /News /south-gujarat /

Video: સુરતમાં ભાજપના નેતાએ પોતાની પુત્રીનો રાત્રે જાહેરમાં ઉજવ્યો જન્મદિવસ, કોરોના નિયમના ધજાગરા

Video: સુરતમાં ભાજપના નેતાએ પોતાની પુત્રીનો રાત્રે જાહેરમાં ઉજવ્યો જન્મદિવસ, કોરોના નિયમના ધજાગરા

વીડિયો પરની તસવીર

સુરત નજીક આવેલા સચિનના કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા રાજ કુમાર સિંહની પુત્રીના જન્મદિવસની જાહેરમાં કેક કાપીને ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને ફોટો શૂટ પણ કર્યું હતું.

સુરતઃ સુરતમાં (surat) ફરી એકવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી (Birthday celebration) કરતો વીડિયો સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (video viral) થયો છે જોકે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં બૂટલેગરો (Bootlegger) બાદ રાજકીય પાર્ટીના આગેવાનો (political party leader) સૌથી આગળ છે ત્યારે સુરત નજીક આવેલ કનકપુર નગરપાલિકાના (kanakpur Municipality) પૂર્વ શાસક પક્ષના નેતાએ પોતાની પુત્રીનો જન્મ દિવસ જાહેરમાં ઉજવી લોકોને એકત્ર કરી નિયમો સાથે પૂર્ણ અને ગાઈડલાઈનના (corona guideline) ધજાગરા ઉડાડતાં વીડિયો સામે આવ્યો છે

કોરોના અને ગાઈડલાઈન જાહેર થયા બાદ જાહેરમાં જન્મ દિવસ ઉજવવાની સુરતમાં જાને એક લોકોનો ભોગ બની ગયો છે. જોકે જાહેરમાં જન્મદિવસ ઉજવવાને લઈને સુરત પોલીસ કમિશનરનું પહેલેથી જાહેરનામું હોવા છતાં પણ સુરતમાં બુટલેગરો બાદ રાજકીય આગેવાનો જાહેરમાં જન્મદિવસ ઉજવણી કરી નિયમોની ઐસીતૈસી સાથે પૌરાણિક ના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા.

જોકે સતત આવા વીડિયો વાયરલ થયા બાદ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો સુરત નજીક આવેલા સચિનના કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા રાજ કુમાર સિંહનો છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ કરતો હતો દુષ્કર્મ, થઈ ધરપકડ

જો કે પોતાની પુત્રીનો જન્મ દિવસ હોવાને લઇને લોકોને મોટી સંખ્યામાં એકત્ર કરી જાહેરમાં પોતાની દીકરી પાસે જન્મદિવસની કેક કપાવી પુરાને guidelineના ધજાગરા તો ઉડ આવ્યા છે સાથે સાથે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ બંધ કરતાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-પંચમહાલઃ સિઝનના પહેલા વરસાદથી પાવાગઢ ડુંગરના પગથિયાઓ પર વહી 'નદી', જુઓ નયનરમ્ય video

સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે જ લોકોએ આહુતિ આપવાની શરૂ કરી છે. જો કે આ રાજકીય આગેવાન એ પોતાની દીકરીનો જન્મ દિવસની ઉજવણી તો કરી પણ ત્યાં જાહેરમાં એકબીજાને કેરી ખવડાવી મોટા પ્રમાણમાં ફોટો શૂટ કર્યું હતું જો કે અહીંયા લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

જેને લઈને પણ હવે વિવાદ ઉભો થયો છે જોકે આ પ્રકારના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કર્મચારી હોય કે રાજકીય આગેવાનો તમામ વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પણ માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે.



ત્યારે જોવાનું એ રહ્યું કે આ રાજકીય પાર્ટીના આગેવાનો વિરુદ્ધ પોલીસ કયા પ્રકારની ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું પણ જે રીતે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે તેને લઈને મોટા પ્રમાણમાં સવાલો ઉભા થયા છે કારણકે બુટલેગરો બાદ સૌથી વધારે નિયમોનો ભંગ રાજકીય પાર્ટીના આગેવાનો અને નેતા કરી રહ્યા હોય તેવુ સ્પષ્ટ ના વીડિયોમાં દેખાઇ રહ્યું છે.
Published by:ankit patel
First published:

Tags: Birthday Celebration, Coronavirus, Guideline, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन