ભરૂચ નેશનલ હાઇવે પર બે લક્ઝરી અથડાતા 3ના મોત

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 23, 2017, 3:15 PM IST
ભરૂચ નેશનલ હાઇવે પર બે લક્ઝરી અથડાતા 3ના મોત
ભરૂચ નેશનલ હાઇવે ૮ ઉપર અંકલેશ્વર પાસે ખરોડ ચોકડી નજીક બે લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 3 મુસાફરના મોત નીપજ્યા હતા. જયારે ૧૫ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 23, 2017, 3:15 PM IST

ભરૂચ નેશનલ હાઇવે ૮ ઉપર અંકલેશ્વર પાસે ખરોડ ચોકડી નજીક બે લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 3 મુસાફરના મોત નીપજ્યા હતા. જયારે ૧૫ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વહેલી સવારે સુરત તરફ જતી સ્લીપર કોચ લક્ઝરી બસનો ચાલાક વાહન ઉપરથી કાબુ ગુમાવતાં બસ ડિવાઈડર અંડોળી રોન્ગ સાઈડ પહોંચી ગઈ હતી અને સામેથી આવતી અન્ય એક બસ સાથે ટકરાઈ હતી. ટક્કર બાદ બંને વાહનો રોડની સાઈડ ઉપર આવેલ કાંસમાં ઉતરી ગઈ હતી.First published: May 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर