પુર્વ સીએમ આનંદીબહેનએ શિક્ષણ વિભાગ અને વાલીઓને આપી આ સલાહ, જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 27, 2017, 10:30 AM IST
પુર્વ સીએમ આનંદીબહેનએ શિક્ષણ વિભાગ અને વાલીઓને આપી આ સલાહ, જાણો
શિક્ષણ વિભાગે મોટી ફી ઉઘરાવતા સંચાલકો સામે લાલ આંખ કરવી પડશે.''વાલીઓએ પણ સારી સુવિધા મેળવવા સંચાલકોને સહકાર આપવો પડશે'' ફી નિયમન લઈને પૂર્વ CM આનંદીબેને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 27, 2017, 10:30 AM IST
શિક્ષણ વિભાગે મોટી ફી ઉઘરાવતા સંચાલકો સામે લાલ આંખ કરવી પડશે.''વાલીઓએ પણ સારી સુવિધા મેળવવા સંચાલકોને સહકાર આપવો પડશે'' ફી નિયમન લઈને પૂર્વ CM આનંદીબેને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું.

ફી નિયમન બિલ ને લઇ ઘણી વાર શાળા સંચાલકો અને વાલીઓ સામે સામે આવી જાય છે તો ઘણી બધા શાળા સંચાલકો એ પણ સરકાર સામે બાયો ચડાવી છે ત્યારે પૂર્વ CM અને શિક્ષણ મંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે મોટી ફી ઉઘરાવતા સંચાલકો સામે લાલ આંખ કરવી પડશે।. પરંતુ '

વાલીઓએ પણ સારી સુવિધા મેળવવા સંચાલકોને સહકાર આપવો પડશે. પરંતુ વધુ ફી લઇ અને કોઈ સારી સુવિધા ન આપતા હોય તો તેની સામે શિક્ષણ વિભાગ ને લાલ આંખ કરવા આનંદી બહેને ટકોર કરી હતી.

First published: April 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर