કિંજલની ચારબંગડી વાળી પોલીસે જપ્ત કરી,હત્યાના ગુનામાં કરાયો હતો ઉપયોગ!

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 8, 2017, 5:28 PM IST
કિંજલની ચારબંગડી વાળી પોલીસે જપ્ત કરી,હત્યાના ગુનામાં કરાયો હતો ઉપયોગ!
અમદાવાદ:ગાયક કલાકાર કિંજલ દવેનું ગુજરાતી આલબમ ગીત ચાર બંગડીવાળી ગાડી આજ કાલ સૌના મુખે સાંભળવા મળે છે. પરંતુ આજે આ આલમબમાં જોવા મળતી ચાર બંગડીવાળી કાર પોલીસે જપ્ત કરી છે. તેની પાછળનું કારણ એ છે કિંજલના આલબમમાં ઉપયોગમાં લેવાયેલી આ કારનો ઉપયોગ હત્યાના ગુનાને અંજામ આપવા કરાયો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 8, 2017, 5:28 PM IST
અમદાવાદ:ગાયક કલાકાર કિંજલ દવેનું ગુજરાતી આલબમ ગીત ચાર બંગડીવાળી ગાડી આજ કાલ સૌના મુખે સાંભળવા મળે છે. પરંતુ આજે આ આલમબમાં જોવા મળતી ચાર બંગડીવાળી કાર પોલીસે જપ્ત કરી છે. તેની પાછળનું કારણ એ છે કિંજલના આલબમમાં ઉપયોગમાં લેવાયેલી આ કારનો ઉપયોગ હત્યાના ગુનાને અંજામ આપવા કરાયો હતો.

kinjal dave1

વટવા પોલીસે હત્યા કેસમાં મુદ્દામાલમાં ઓડી કાર જપ્ત કરી છે.ગાયક કલાકાર કિંજલ દવેના 4 બંગડીવાળી ગાડી આલબમ સોંગમાં ઓડી કારનો ઉપયોગ થયો હતો. વટવા પોલીસે હત્યા કેસમાં મુદ્દામાલમાં ઓડી કાર જપ્ત કરી છે.નોધનીય છે કે 6 મહિના પહેલા વટવામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો.વટવામાં થયેલ હત્યાના ગૂનામાં ઓડી કારનો ઉપયોગ થયો હતો.અક્ષય ભરવાડ નામના આરોપીની આ ઓડી કાર છે.અક્ષય ભરવાડ હત્યાના ગુનામાં જેલમાં છે.

ગુજરાતી આલ્બમ સોંગમાં વપરાયેલી ઑડી કાર પોલીસે કરી કબ્જે

6 મહિના અગાઉ વટવામાં આવેલ ચોસર ગામડી વિસ્તારમાં થયેલ હત્યા
આ ઑડી કારનો ઉપયોગ થયો હતો
ગુજરાતી આલ્બમ સોન્ગ 'ચાર ચાર બંગડી વાળી' ગાડીમાં વપરાઈ હતી
વટવા પોલીસે ગુનાના કામમાં વપરાયેલ કાર કરી કબ્જે

આ આલ્બમ સોન્ગમાં કિંજલ દવેએ સોન્ગનું શૂટિંગ કર્યું હતું

વટવા પોલીસે અપહરણ અને હત્યાના ગુનામાં આ ગાડી વપરાઈ હોવાથી ગાડી કબ્જે કરી.
First published: February 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर