સુરતઃ સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો, બળજબરી શરીર સંબંધ બાંધનાર 'મંગેતર' સામે ફરિયાદ


Updated: September 13, 2020, 5:50 PM IST
સુરતઃ સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો, બળજબરી શરીર સંબંધ બાંધનાર 'મંગેતર' સામે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

તરૂણીના ફોટો ઉપર બિભત્સ કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી તરૂણીને બ્લેકમેલ કરવા ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

  • Share this:
સુરતઃ શહેરની તરુણીના મુંબઈ (Mumbai) ખાતે રહેતા યુવાન સાથે નવ માસ પહેલા સગાઇ (Engagement) થયા બાદ યુવાન સુરત આવ્યો ત્યારે  તરૂણીના ન્હાતી વખતે વીડિયો ઉતારી વાયરલ (viral)કરવાની ધમકી આપી જબરજસ્તી શરીર સબંધ બાંધી તેનો પણ વીડિયો (video) ઉતારી તથા ફોટો ઉપર બિભત્સ કોમેન્ટ કરી વીડિયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર અપલોડ કર્યો હતો. જોકે આ મામલે તરુણીના પરિવારને ખબર પડતા તેમને જે યુવાન સાથે સગાઇ થઈ હતી તેના વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આજના યુગમાં યુવાનો ક્રૂર માનસિકતા ધરાવતા હોય છે તેનું જીવતું ઉદાહર જોવા મળ્યું હતું. જોકે વિકૃત માનસિકતાનો ભોગ સુરતની એક તરુણી બની છે. સુરત શહેરના રૂદરપુરા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય તરૂણીની આજથી નવ મહિલા પહેલા સગાઇ મુંબઇના મલાડ વિસ્તારની પઠાણવાડીમાં રહેતા મુર્તુઝા મુસ્તઅલી વ્હોરા સાથે ગત જાન્યુઆરી મહિનામાં થઈ હતી.

સગાઇ બાદ મુર્તુઝા તરૂણીના ઘરે આવ-જા કરતો હતો. દરમ્યાનમાં તરૂણી પોતાના રહેણાંક ફ્લેટમાં ન્હાવા માટે ગઇ હતી ત્યારે મુર્તુઝાએ તેનો વીડિયો ઉતારી લીધો હતો. તે વાયરલ કરવાની ધમકી આપી તરુણી સાથે જબરજસ્તી શરીર સબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ એક ઘટનામાં પતિ-પત્નીનું થયું મોત, પોસ્ટમોર્ટમ થયું તો ડોક્ટરોના ઉડી ગયા હોશ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'કેમ મોડું થયું, ફોન કેમ નથી ઉપાડતા?' પતિને આવા સવાલો કરવા પત્નીને ભારે પડ્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 10 દિવસમાં સોનામાં રૂ.1000 વધારો અને ચાંદીના ભાવમાં રૂ.2500નો થયો કડાકો, આગળ શું થશે?જોકે શરીર સબંધ બાંધતી વખતે પણ મુર્તુઝાએ વીડિયો ઉતારી લીધો હતો અને આ વીડિયો ઉપરાંત તરૂણીના ફોટો ઉપર બિભત્સ કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી તરૂણીને બ્લેકમેલ કરવા ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.


જેને પગલે તરૂણીએસમગ્ર ઘટના પોતાના પરિવાર ને કરતા પરિવારે આ યુવાન વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં મુર્તુઝા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી યુવાન ને પકડી પાડવા ચક્રો ગતિ મન ક્રિયા છે.
Published by: ankit patel
First published: September 13, 2020, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading