સુરતઃ સાવકા બાપની શરમજનક કરતૂત! ઊંઘતી પુત્રી સાથે કર્યા અડપલાં, માતાએ વિરોધ કરતા બંનેને માર્યો માર, પિતાની ધરપકડ

સુરતઃ સાવકા બાપની શરમજનક કરતૂત! ઊંઘતી પુત્રી સાથે કર્યા અડપલાં, માતાએ વિરોધ કરતા બંનેને માર્યો માર, પિતાની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

પિતાની આ હરકત બાદ માતા પોતાની પુત્રીને લઈને ઘર છોડીને ડભોલી વિસ્તારમાં રહેતી તેની મોટી બહેનના ઘરે રહેવા માટે ચાલી ગઈ હતી.

  • Share this:
સુરત: શહેરમાં માનવતા શર્મશાર કરવાની ઘટના સામે આવી છે રત્નકલાર પિતાએ (step father) 14 વર્ષીય સાવકી બાળકીને દાનત બગાડી શરીરિક (molestation) અડપલાં કર્યા હતા. જોકે પત્નીએ વિરોધ નોંધાવતા માતા-પુત્રીને ઢીકમુક્કીનો (mother-daughter beaten) મારમાર્યો હતો. તેમજ બનાવની કોઈને જાણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સાવકા પિતાની હરકત બાદ પત્ની પુત્રી ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા માટે ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી નરાધમ સાવકા પિતાની ધરપકડ (father arrested) કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં સતત મહિલાઓની સાથે દુષ્કર્મ અને કિશોરી સાથે શારીરિક છેડછાડની ઘટના સતત સામે આવી રહી છે. ત્યાર આજે સુરતની માનવતા શર્મસાર કરવાની ઘટના સામે આવી છે સુરતના કતારગામ વિસ્તારમાં રામવાડી પાસે હરિકૂષ્ણ સોસાયટીમાં રહેતા એક યુવક રત્નકલાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.જોકે તારીખ 25મી નવેમ્બરના રોજ રાત્રેના ત્રણ વાગ્યે સુતેલી તેની 14 વર્ષની સાવકી પુત્રી સાથે શારીરિક અડપલા કર્યા હતા. પિતાની કરતૂતને પગલે સગીરા જાગી ગઈ હતી અને બુમાબુમ કરતા તેની માતા જાગી ગઈ હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

માતા-પુત્રીએ વિરોધ કરતા સંજયે બંને જાણાને ઢીકમુક્કીનો મારમાર્યો હતો અને બનાવની કોઈને જાણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જોકે પિતાની આ હરકત બાદ માતા પોતાની પુત્રીને લઈને ઘર છોડીને ડભોલી વિસ્તારમાં રહેતી તેની મોટી બહેનના ઘરે રહેવા માટે ચાલી ગઈ હતી.

આ પણ વાંચોઃ-વિચિત્ર ઘટના! લગ્ન બાદ સાસરી જવા માટે કારમાં બેઠી હતી દુલ્હન, પછી એવું થયું કે દલ્હન લીધા વગર પાછી ફરી જાન

આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

જોકે રત્નકલાર અંજય અને બાળકીન માતા એકજ ગામના હોવાને લઈને બંનેવ વચ્ચે પ્રેમ સંભંધ હોવાને લઇને પોતાના પતિ સાથે છૂટાછેડા લઈને પ્રેમી સંજય સાથે રહેવા લાગી હતી.જોકે આ પ્રેમી એ તેની બાળકી પર દાનત બગાડી માતા પુત્રીને મારી નાખવાની ધમકી અપાતા આખરે આ નરાધમ વિરુદ્ધ મહિલાએ કતારગામ પોલીસ મથકમાં ફરયાદ નોંધાવતા પોલીસે આ નરાધમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:December 05, 2020, 18:45 pm

ટૉપ ન્યૂઝ