માતા-પિતા સાવધાન! સુરતઃ દીવાલ પર લટકતી બેગમાં માંથુ નાંખી ગોળગોળ ફરતાં બાળકનું થયું મોત

માતા-પિતા સાવધાન! સુરતઃ દીવાલ પર લટકતી બેગમાં માંથુ નાંખી ગોળગોળ ફરતાં બાળકનું થયું મોત
બાળકની તસવીર

ઘરમાં રમતા રમતા દીવાલ પર લટકેલી બેગમાં માથું નાખીને ગોળ ગોળ ફરવામાં 10 વર્ષના બાળકને ફાંસો વાગી જતા તેનું કરુણ મોત થયું હતું.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) માતા-પિતાને ચેતવણી (parents Warning case) આપતો વધુ એકે કીસો સમયે આવ્યો છે. જોકે વતનથી થોડા સમાય પહેલા માતા-પિતા સાથે રહેવા આવેલ બાળક માતા પિતા કામ પર ગયા હતા. ત્યારે ઘરમાં રમતા રમતા દીવાલ પર લટકેલી બેગમાં માથું નાખીને ગોળ ગોળ ફરવામાં બાળકને ફાંસો (Throat traps) વાગી જતા તેનું કરુણ મોત થયું હતું. જોકે ઘટનાની જણકારી પાડોશીએ પરિવાર અને પોલીસને આપી હતી. જોકે બાળકના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં સતત કામ કરતા માતા પિતા પોતાના બાળકો સામે ધ્યાન નથી આપતા ત્યારે આવા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સમયે આવ્યો છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં એક 10 વર્ષનો બાળક દીવાલ પર લટકતી કપડાની બેગને ગળામાં લઇ ગોળ ગોળ ફરી રમત રમી રહ્યો હતો. આ દરમિયાન ફાંસો લાગી જતાં બાળકનું મોત નીપજ્યું હતું.મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન GIDC ખાતે રહેતા નેબુલાલ રાજભર પુત્ર વતન ખાતે રહેતો હોવાએ લઈને થોડા સમય પહેલા સુરત ખાતે લઇ આવ્યા હતા. જોકે પોતાની સાથે પત્ની પણ મજૂરી કામ કરીને પતિને આર્થિક રીતે મદદ કરતી હતી.

આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

જોકે ગતરોજ સ્વરે પતિ પત્ની કામ પર ગયા હતા. ત્યારે અંશુ ઘરમાં એકલો હતો અચાનક ફોન આવ્યો ત્યારે ખબર પડી કે, અંશુને રમતા રમતા ફાંસો લાગી જતા મોત નીપજ્યું છે. દોડીને ઘરે ગયો ત્યારે અંશુુને નીચે ઉતારી લેવાયો હતો. બાદમાં પોલોસને જાણ કરી દેવાઈ હતી.

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

જોકે બાળક બપોરે ઘરમાં એકતો હતો તે સમયે દીવાલ પર રહેલી બેગમાં માથું નાખીને ગોડ ગોડ ફરતા તેને ફાસો લાગી ગયાનું પોલીસ તપાસ સમા બહાર આવ્યુ હતું .જોકે આ ઘટના પડોસમાં રહેતી એક મહિલાએ જોતા તેને બુમાબુમ કરતા પાડોસી દોડી આવ્યા હતા.અને અંશુને નીચે ઉતારી પરિવાર અને પોલીસને આ ઘટનાની જણકારી આપી હતી. જોકે પોલીસે આ મામલે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by:ankit patel
First published:March 03, 2021, 16:27 pm

ટૉપ ન્યૂઝ