સુરતઃ લોકડાઉનના સમયમાં ઘર નજીક રમતી ચાર વર્ષની બાળકીને ઉપાડી જઈને આચર્યું દુષ્કર્મ


Updated: April 8, 2020, 9:04 PM IST
સુરતઃ લોકડાઉનના સમયમાં ઘર નજીક રમતી ચાર વર્ષની બાળકીને ઉપાડી જઈને આચર્યું દુષ્કર્મ
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં આ ટિપ્પણી નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત બાળ અધિકાર કાર્યકર્તા કૈલાશ સત્યાર્થીની ગૈર સરકારી સંસ્થા બચપન બચાવો આંદોલનની અરજી પર સુનવણી દરમિયાન કરવામાં આવી હતી. અરજીમાં પણ લોકડાઉનમાં બાળકોની તસ્કરી વધી હોવાની વાત ઉલ્લેખવામાં આવી છે.

કતારગામ વિસ્તારમાં રહેતી 4 વર્ષીય બાળકી ઘર નજીક રમતી હતી તે સમયે કોઈ હવસખોર આ બાળકીને ત્યાંથી ઉપાડીને લઇ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી છોડી ગયો હતો.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસને (coronavirus) લઇને લોકડાઉન (lockdown) છે. ત્યારે આવા સમયે પણ સુરતમાં (surat) માસુમ બાળકી સાથે દુષ્કર્મની (rape) એક બાદ એક ઘટના સામે આવે છે. ત્યારે કતારગામ વિસ્તારમાં 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા કતારગામ પોલીસ (Katargam police) સાથે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ દોડથી થઈ ગઈ છે. જોકે આરોપી પકડી પાડવા ડોગ સ્કોડ પણ મદદ લેવામાં આવી રહી છે

કોરોના વાયરસ ને લઈને દેશ સાથે દુનિયા ચિંતિત છે તેવામાં આ વાયરસ ને લઈને દેશમાં 21 દિવસનું લોકડાઉન આલવામાં આવ્યુ છે.

તેવામાં આ લોકડાઉન વચ્ચે સુરતમાં બાળકીઓ સાથે દુષ્કર્મ ઘટના સતત સામે આવી રહી છે. ચાર દિવસ પહેલા લિબાયત વિસ્તાર ઘર નજીક રમતી બાળકીને એક યુવાન અપહરણ કરી લઈ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચારી આ બાળકીને તરછોડી ભાગી છૂટ્યો હતો.

આ પણ વાંચોઃ-લોકડાઉન બન્યો વિલન! સુરતમાં પ્રેમિકાને મળવાનું ન થતાં વિયોગમાં પ્રેમીએ કર્યો આપઘાતનો પ્રયાસ

જોકે પોલીસે સીસીટીવીની મદદ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ત્યારે હજુ તો આ ઘટના બાદ આજ રોજ કતારગામ વિસ્તાર 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી.

કતારગામ વિસ્તારમાં રહેતી 4 વર્ષીય બાળકી ઘર નજીક રમતી હતી તે સમયે કોઈ હવસખોર આ બાળકીને ત્યાંથી ઉપાડીને લઇ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી છોડી ગયો હતો.આ પણ વાંચોઃ-coronavirus lockdown: સુરતના કોસમાડાનો યુવાન અમેરિકામાં ફસાયો, ભારત સરકાર માંગી મદદ

જોકે આ બાળકી આવીને પરિવાર સમગ્ર ઘટના કહેતા પરિવાર પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ કરી હતી. જોકે પોલીસે પહેલા બાળકીને સારવાર માટે અને મેડિકલ ચેકબ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડીને બનાવ વાળી જગીયા પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-સલામ! રાજકોટ સિવિલના લિફ્ટમેને કહ્યું '... એટલે જ હું આવી રીતે માનવ સેવા કરું છું'

જોકે નજીક માં પ્રરપ્રાંત ના લોકો મોટી સંખ્યા રહેતા હોવાને લઇને ક્રાઇમ બ્રાન્ચ ટિમ સાથે ડોગ સ્કોડ ની મદદ થી પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીને જલદીથી જલ્દી ઝડપી પાડવા નજીકના સીસી ટીવી બાળકી ઉપાડી લઇ જતા એક યુવાન કેદ થતા પોલીસે અલગ અલગ ટિમ બનાવી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.
First published: April 8, 2020, 8:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading