સુરતઃ પાડોશી યુવકની કરતૂત! 13 વર્ષની કિશોરીને પોતાના રૂમમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, કલાકો સુધી ગોંધી રાખી

સુરતઃ પાડોશી યુવકની કરતૂત! 13 વર્ષની કિશોરીને પોતાના રૂમમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, કલાકો સુધી ગોંધી રાખી
પ્રતિકાત્મક તસવીર

ઘરમાં એકલી રહેલી 13 વર્ષની કિશોરીને ફોસલાવીને રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું, ડઘાઈ ગયેલી કિશોરી રડવા લાગી તો તેને કલાકો સુધી રૂમમાં ગોંધી રાખી હતી.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) ફરી એકવાર એક કિશોરી દુષ્કર્મનો શિકાર (minor girl molestation) બની હતી. જોકે, કિશોરીનો પરિવાર બહાર જતા પાડોશી યુવાને એકતલતનો લાભ લઇને કિશોરી પોતાની રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં કલાકો સુધી ગોંધી રાખી હતી. ધાકધમકી આપીને કિશોરીને છોડી મુકી હતી. કિશોરીએ પોતા મિત્રોને દુષ્કર્મ અંગેની માહિતી આપતા પરિવાર અને પોલીસ જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી પડોશી યુવક વિરુદ્ધ ફરિયાદ (police complaint) નોંધી તપાસ હાથધરી છે.

સુરતના પાંડેસરા ખાતે રહેતો અને મજૂરી કંકરી પરિવારનું આર્થિક ભારણ પોષણ કરતો પરિવારના પિતા મિલમાં મજૂરી કામ કરે છે. જોકે માતા પણ મજૂરી કામ કરીને પરિવારન આર્થિક મદદ કરતી હતી. જોકે આજે કામ નહી હોવાને લઈને માતા પોતાના નજીકમાં રહેતા ભૈયાને ત્યાં ગઈ હતી.ત્યારે પોતાની 13 વર્ષની દીકરી ઘરે એકલી હતી. ત્યારે પડોશમાં રહેતો દેવેન્દ્ર નામનો યુવાનની આ કિશોરી ઉપર દાનત બગડી હતી. આ કિશોરી અકેલી હોવાને લઈને તેને પોતાની વાતમાં ફોસલાની પોતાની રૂમ લઈ ગયો હતો. જ્યાં તેણે કિશોરી સાથે શારીરિક અડપલાં કરવાનું શરું કર્યું હતું. અને ત્યારબાદ કિશોરી ઉપર બળજબરીથી શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! ના બેડ મળ્યો ના એમ્બ્યુલન્સ, ચાલુ બાઈક ઉપર જ વકીલનું મોત, માતા-ભાઈનું આક્રંદ

આ ઘટના બાદ કિશોરી રડવા લાગી હતી. જેના પગલે યુવકે તેને પોતાના રૂમમાં જ કલાકો સુધી ગોંધી રાખી હતી. મામાના ઘરેથી પરત આવેલી માતાએ કિશોરીને શોધવાનું શરૂ કર્યું હતું. જેને લઈને યુવકે કિશોરીને ધમકાવીને મારી નાખવાની ધમકી આપીને છોડી મૂકી હતી.

આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

કિશોરી પોતાના ઘરે પરત ફરતા કંઈક અઘટીત બન્યું હોય તેવું લાગી રહ્યું હતું. માતાએ આ અંગે તાત્કાલિક ભાણાને બોલાવી કિશોરીને પૂછતાં કિશોરીએ પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરતા માતા અને મામાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.પિતા નોકરીથી પરથ આવ્યા ત્યારે માતા અને દીકરીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ કરતાં માતા-પિતા કિશોરીને લઈને પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને પાડોશી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
Published by:ankit patel
First published:May 06, 2021, 22:58 pm

ટૉપ ન્યૂઝ