Home /News /south-gujarat /

નવસારીઃ ખેતરમાંથી એક સાથે અજગરના 9 બચ્ચા મળી આવ્યા

નવસારીઃ ખેતરમાંથી એક સાથે અજગરના 9 બચ્ચા મળી આવ્યા

એક સાથે 9 અજગરના બચ્ચા મળ્યા

    નવસારી: સાલેજ ગામે એક ખેતરમાંથી અજગરના બચ્ચા મળી આવતા ગભરાટ ફેલાયો હતો. આ વિસ્તારમાં એક નહીં પણ એક સાથે નવ અજગરના બચ્ચા મળી આવ્યા હતા. જેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યુ હતુ.

    સાલેજ નજીક એક ખેતરમાંથી એક સાથે નવ અજગરના બચ્ચા મળી આવતા સ્થાનિકોએ NGOને જાણ કરી હતી. સાથે જ વાઈલ્ડ લાઈફ વેલફેરને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ ઘટના સ્થળ પર પહોંચી ફાઉન્ડેશનના વોલેન્ટરોએ રેસક્યુ કર્યુ હતુ.

    વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશનના વોલેન્ટરોએ કર્યું રેસ્ક્યુ


    મળતી માહિતી અનુસાર મળી આવેલા 9 બચ્ચામાંથી ત્રણ બચ્ચા નાજુક હાલતમાં હોવાથી સારવાર આપી તેને છોડી દેવામાં આવ્યા હતા અને અન્ય 6 બચ્ચાઓને વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Rescue, અજગર, નવસારી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन