નવસારીઃ વૃદ્ધા અને બાઈક સવાર પર ત્રાટક્યો વાનર, વીડિયો જોઇને લાગશે ધ્રાસકો

News18 Gujarati
Updated: May 16, 2018, 3:34 PM IST
નવસારીઃ વૃદ્ધા અને બાઈક સવાર પર ત્રાટક્યો વાનર, વીડિયો જોઇને લાગશે ધ્રાસકો

  • Share this:
નવસારીમાં છેલ્લા 2 મહિનાથી વાનરનો આતંક વધી રહ્યો છે. જે લઈને લોકો પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે એક વાનરે વૃદ્ધ મહિલા પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ સાથે જ આ વાનરે એક વાહનચાલક પર પણ હુમલો કર્યો હતો.

ઘટનાની વિગત અનુસાર નવાસારીના સુપા કુરેલ ગામમાં લોકોને વાનરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. ત્યારે એક વાનેર વૃદ્ધ મહિલા પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે અને આ ઘટનામાં મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં વાનરે 19 લોકો પર હુમલો કર્યો છે. જો કે વાનરના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

હાલ તો વનવિભાગ અને NGOએ વાનરને પકડવાની તજવીજ હાથ ધરી છે.

જુઓ વાનરના આતંકનો વીડિયો
Published by: Nisha Kachhadiya
First published: May 16, 2018, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading