નર્મદાઃ આરોપીને માર મારવાની સજા, PSI અને હેડ કોન્સ્ટેબલને 6 મહિનાની જેલ

ઉલ્લેખનીય છે કે તત્કાલિન PSI જે ડી ડાંગરવાલા હાલ નવસારીમાં PI તરીકે ફરજ બજાવે છે. ત્યારે 2009નો કેસ ચાલી જતાં હવે તેઓને જેલમાં જવાનો વારો આવશે.

News18 Gujarati
Updated: October 12, 2018, 7:43 AM IST

નર્મદામાં ગુજરાત પોલીસના 2 PIને કોર્ટે 9 મહિલાની કેદની સજા ફટકારી છે. તિલકવાડા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટે સજા ફટકારી છે, 31 ઓગસ્ટ 2009 રોજ 2 આરોપીઓને માર મારવાના કેસમાં આવી સજા ફટકારી છે.

પ્રાથમિક વિગત મુજબ નર્મદામાં તત્કાલિન PSI જે ડી ડાંગરવાલા અને હેડ કોન્સ્ટેબલ વિનુભાઇએ આરોપીને માર માર્યો હતો. આ ઘટના 31 ઓગસ્ટ 2009ના રોજ બની હતી. જેમાં બે આરોપીને કસ્ટડી દરમિયાન માર મારવામાં આવ્યો હતો. આરોપીની ફરિયાદ બાદ બંને પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી ચાલી હતી જેમાં તિલકવવાડા જ્યૂડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટે બંને પોલીસને 9 મહિના સુધી જેલની સજા ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે તત્કાલિન PSI જે ડી ડાંગરવાલા હાલ નવસારીમાં PI તરીકે ફરજ બજાવે છે. ત્યારે 2009નો કેસ ચાલી જતાં હવે તેઓને જેલમાં જવાનો વારો આવશે.
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...