Home /News /south-gujarat /

તામિલનાડુના રાજ્યપાલને નર્મદાના ટોપ લેવલ પર ઠોકર લાગી, કર્મચારીએ પકડી લીધા

તામિલનાડુના રાજ્યપાલને નર્મદાના ટોપ લેવલ પર ઠોકર લાગી, કર્મચારીએ પકડી લીધા

તામિલનાડુના રાજ્યપાલને નર્મદા ટોપ લેવલ પર ઠોકર લાગી

તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત ગુજરાતના પ્રવાસે આવ્યા હતા

    તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. જોકે આ સમયે તેમની સાથે એક દુર્ઘટના થતા રહી ગઈ હતી.

    તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ જ્યારે નર્મદા ડેમના ટોપ લેવપ પર મુલાકાતે ગયા હતા. તેઓ ફ્રેમ પર રેલિંગ પાસેથી નર્મદા ડેમના દરવાજા નિહાળી રહ્યા હતા. આ સમયે તેમને અચાનક ઠોકર લાગી હતી. આ સમયે નર્મદા નિગમના હાજર કર્મચારીએ તેમનો હાથ પકડીને તેમને સાચવી લીધા હતા.

    જો સહેજ પણ ચૂક થઈ હોત તો તેમની સાથે દૂર્ઘટના સર્જાવવાની શક્યતા હતી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Banwarilal purohit, Governor, Tamil Nadu, Tamil nadu governor, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन