સુરતઃબંદૂકની અણીએ ઓફિસમાં ઘૂસી લાખોના હિરાની લૂંટ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતઃબંદૂકની અણીએ ઓફિસમાં ઘૂસી લાખોના હિરાની લૂંટ
​સુરતના મહિધરપુરા વિસ્તારમાં બે લૂંટારુઓ બંદૂકની અણીએ ઓફિસમાં રહેલા લાખોના હીરાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. આ વાતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના દોડી આવ્યો હતો અને તપાસ ચાલુ કરી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
​સુરતના મહિધરપુરા વિસ્તારમાં બે લૂંટારુઓ બંદૂકની અણીએ ઓફિસમાં રહેલા લાખોના હીરાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. આ વાતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના દોડી આવ્યો હતો અને તપાસ ચાલુ કરી હતી.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં હાવડા શેરી વિસ્તારમાં બિલ્ડીંગના બીજા માળે આવેલ શ્રી કાંત હીરાની ઓફિસમાં સાંજના સુમારે બે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને દરવાજો બંધ હોવાથી દરવાજો ખોલાવ્યો હતો.
નોકરી માટે જગ્યાએ છે તેમ કહેતા ઓફિસમાં હાજર વ્યક્તિએ બે માણસોને અંદર બોલાવ્યા અને ત્યાં બે લૂંટારુ આવ્યા હતા તે તેમની પાસે રહેલ બંદૂકથી હાજર રહેલને ધમકાવી મશીનમાં રહેલ તમામ હીરા (125 કેરેટ કાચા હીરા જેની કિંમત 3 લાખ 75 હજાર)ની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા.
 
First published: April 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर