પારડી હેડ કોન્સ્ટેબલનો લાંચ લેતો વીડિયો થયો વાઈરલ,તપાસ શરૂ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
પારડી હેડ કોન્સ્ટેબલનો લાંચ લેતો વીડિયો થયો વાઈરલ,તપાસ શરૂ
વલસાડઃપારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અમરત પરમારનો લાંચ લેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. અકસ્માત સર્જેલ જીપ માલિક પાસે કોન્સ્ટેબલે લાંચ માંગી હતી. હેડ કોન્સ્ટેબલ અમરત પરમાર રૂ. 1,500ની લાંચ લેતા કેમેરામાં આબાદ ઝડપાઇ ગયા હતા. હેડ કોન્સ્ટેબલના વાયરલ થયેલા વીડિયોથી પોલીસ વર્ગમાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસ શરૂ કરી છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
વલસાડઃપારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અમરત પરમારનો લાંચ લેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. અકસ્માત સર્જેલ જીપ માલિક પાસે કોન્સ્ટેબલે લાંચ માંગી હતી. હેડ કોન્સ્ટેબલ અમરત પરમાર રૂ. 1,500ની લાંચ લેતા કેમેરામાં આબાદ ઝડપાઇ ગયા હતા. હેડ કોન્સ્ટેબલના વાયરલ થયેલા વીડિયોથી પોલીસ વર્ગમાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસ શરૂ કરી છે.
First published: October 12, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...