વહેલી ચૂંટણીની અટકળો વચ્ચે શંકરસિંહે શું કહ્યુ જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 15, 2017, 4:03 PM IST

વહેલી ચૂંટણીની અટકળો વચ્ચે ગુજરાતના તમામ રાજકીય પક્ષો એ અત્યાર થી જ ત્યારી શરૂ કરી દીધી છે ત્યારે અમદાવાદ માં આજે ખેડા-ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી સંઘર્ષ બાઇક રેલીને પ્રસ્થાન કરાવવા વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જે ગુપ્ત સર્વે કારાવેલો છે રાહુલ ગાંધી પાર્ટીના ઉપાધ્યક્ષ છે એ એમની રીતે નિરીક્ષણ કરાવી શકે .

છે વધુ માં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે અમને ભાજપની સરકાર પર વિશ્વાસ નથી.45 ડિગ્રી ગરમી વચ્ચે પીવાના પાણીની સમસ્યા હોવા છતાં આ સરકાર ગમે ત્યારે ચૂંટણી લાવી શકે છે. કાલે ચૂંટણી આવે તો પણ કોંગ્રેસ તૈયાર છે.

First published: April 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर