Home /News /south-gujarat /

સ્કુલની ચોપડીમાં અર્થનો થઇ ગયો અનર્થ, અધિકારી બોલ્યા- ટાઇપિંગ ભૂલ છે

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ધોરણ 9ની હિન્દીની ચોપડીમાં ઇસા મસીહને હૈવાન બતાવાયા છે. જેમાં કહેવાયું છે કે હૈવાનની કહાનિઓને હંમેશા યાદ રાખવામાં આવશે. જો કે આ ભૂલ જાણી જોઇને થઇ ન હતી પરંતુ તપાસમાં સામે આવ્યુ કે આ ભુલ ટાઇપીગ મીસ્ટીકને કારણે થવા પામી છે. શિક્ષણ મંત્રીએ આ ભુલને સુધારવા અંગે કહ્યુ હતુ તો રાજ્યના ટેક્સ્ટ બુક બોર્ડના ચેરમેન અને અધિકારીઓ દ્વારા પણ આ અંગે બચાવ કરતા કહેવાયુ હતું કે ટાઇપિંગ ભુલના કારણે આવું થયું છે. જે વહેલી તકે સુધારે લેવાશે.

વધુ જુઓ ...

કેવી રીતે અર્થનો અનર્થ થયો અધિકારીએ આપી માહિતી

રાજ્ય સ્કુલ પાઠ્યપુસ્તક બોર્ડના ચેરમેન નીતિન પટણીએ કહ્યુ કે આ ટાઇપિંગ મિસ્ટીક છે. અહી ઇસાના અનુયાયી હવ્વાનું નામ આવુ જોઇએ પરંતુ ટાઇપિંગ ભુલને કારણે હૈવાન થઇ ગયું છે.એડમ ઇશા અને હવ્વા ઇશા બંને તેમના અનુયાયી હતા.

પુસ્તકના પાના નં.70 પર જોવા મળ્યો આ છબરડો
ક્લાસ 9ની હિન્દીની પુસ્તકના અધ્યાય 16મા આ ભુલ સામે આવી છે. આ અધ્યાયનું શઇર્ષક છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય સંબંધ, પેજ નંબર 70 પર એક પંકિતમાં ઇસા મસીહ અંગે લખાયુ છે. આ સંબંધમાં હેવાન ઇસાનું એક કથન સદા સ્મરણીય છે. એડવોકેટ સુબ્રમણ્યમ અય્‌યરે આ ભુલ અંગે ધ્યાન દોર્યુ હતું. તેમનું કહેવું છે આ ભુલ ભારતીય દંડ સંહિતાની કલમ 295(એ) આવે છે. જે કોઇ વર્ગની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડવાના સંબંધમાં છે.
First published:

Tags: ગુજરાત શિક્ષણ બોર્ડ, છબરડો, ધોરણ9 હિન્દી, પુસ્તક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन