યુદ્ધના સંજોગોમાં સેના નિર્ણય લેવા સક્ષમ,નેતાઓની સલાહની જરૂર નથીઃઅરૂણ જેટલી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 25, 2017, 9:14 AM IST
યુદ્ધના સંજોગોમાં સેના નિર્ણય લેવા સક્ષમ,નેતાઓની સલાહની જરૂર નથીઃઅરૂણ જેટલી
મેયર લીતૂલ ગોગોઇના માનવ ઢાલના નિર્ણય પછી ચારે તરફ તેમની ચર્ચા થઇ રહી છે. હાલમાં જ સેનાઅધ્યક્ષે તેમને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેડેશન કાર્ડ આપી સન્માનીત કર્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યુ કે યુદ્ધ જેવા સંજોગોમાં સેનાને વધુ નિર્ણય લેવા છુટ આપવી જોઇએ.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 25, 2017, 9:14 AM IST
મેયર લીતૂલ ગોગોઇના માનવ ઢાલના નિર્ણય પછી ચારે તરફ તેમની ચર્ચા થઇ રહી છે. હાલમાં જ સેનાઅધ્યક્ષે તેમને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેડેશન કાર્ડ આપી સન્માનીત કર્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યુ કે યુદ્ધ જેવા સંજોગોમાં સેનાને વધુ નિર્ણય લેવા છુટ આપવી જોઇએ.
રક્ષામંત્રી અરૂણ જેટલીએ કહ્યુ મિલેટ્રી ઓપરેશન પર રાજનેતાઓને કમેન્ટ ન કરવું જોઇએ. યુદ્ધ જેવા હાલાતમાં કેવા પગલા લેવાશે તે માટે આપણે આર્મી ઓફિસરોને પુરી છુટ આપવી જોઇએ. તેમણે કોઇ સાંસદના વિચાર વિમર્સની જરૂર નથી કે આવી સ્થીતીમાં તે કઇ રીતે કામ કરશે.
રક્ષામંત્રીનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે માનવ ઢાલને રાજકારણીઓ મુદ્દે બનાવી કેટલાકે આને માનવઅધિકારનું ઉલ્લંઘન જણાવ્યું છે. કેટલાયે આરોપ મુક્યો કે સરકાર આનું રાજનીતીકરણ કરી રહી છે.

ફાઇલ તસવીર
First published: May 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर