#RisingUPમાં બોલ્યા યોગી,ભારતના મુસલમાન કોઇ બાબર કે ઓરંગજેબના વંશજ નથી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 24, 2017, 10:34 AM IST
#RisingUPમાં બોલ્યા યોગી,ભારતના મુસલમાન કોઇ બાબર કે ઓરંગજેબના વંશજ નથી
નેટવર્ક18ના ખાસ કાર્યક્રમ રાઇજિંગ યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે પ્રદેશના અપરાધિયોનો પુરી રીતે સફાયો કરી દેવાશે. લખનઉમાં નએ ઉદેશ્ય, બઢતા પ્રદેશની થીમ પર આધારિત રાઇજિંગ યુપી કાર્યક્રમમાં યોગીએ ત્રણ તલાકથી લઇ રામ મંદિર,સહારનપુર વગેરે મુદ્દાઓ પર ખુલીને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 24, 2017, 10:34 AM IST
નેટવર્ક18ના ખાસ કાર્યક્રમ રાઇજિંગ યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે પ્રદેશના અપરાધિયોનો પુરી રીતે સફાયો કરી દેવાશે. લખનઉમાં નએ ઉદેશ્ય, બઢતા પ્રદેશની થીમ પર આધારિત રાઇજિંગ યુપી કાર્યક્રમમાં યોગીએ ત્રણ તલાકથી લઇ રામ મંદિર,સહારનપુર વગેરે મુદ્દાઓ પર ખુલીને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.

yogi
નેટવર્ક 18ના એકસક્યુટિવ એડીટર ભુપેન્દ્ર ચૌબેના સવાલો પર મુખ્યમંત્રીએ ખુલીને જવાબ આપ્યા હતા.
ત્રણ તલાક પર યોગીએ કહ્યુ આ એક કુપ્રથા છે. જેના પર રોક લાગવી જોઇએ. તેમણે કહ્યુ ભારતનો મુસલમાન ભારતનો જ વંશજ છે. તેમને પોતાની વંશાવલી કોઇ બાબર, કોઇ ઓરંગજેબ કે તૈમૂર લંગ ઉપર ન જોવી જોઇએ. તે ભારતમાં પેદા થયો છે. અને ભારતમાં જ મોટો થયો છે.

કિસાનો પર તેમણે કહ્યુ પ્રદેશ સરકાર 22 હજાર કરોડ ગન્ના કિસાનોને આપી ચુકી છે.
First published: May 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर