ગુરુદાસ કામતના સ્થાને અશોક ગેહલોત બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 26, 2017, 3:03 PM IST
ગુરુદાસ કામતના સ્થાને અશોક ગેહલોત બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી
2017માં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અશોક ગેહલોત નિમાયા છે. ગુરુદાસ કામતના સ્થાને અશોક ગેહલોત પ્રભારી બનાવાયા છે. રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ મંજૂરી આપી છે. અશોક ગેહલોત સાથે અન્ય 4 નેતાઓની પણ નિમણૂક કરાઇ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 26, 2017, 3:03 PM IST
2017માં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અશોક ગેહલોત નિમાયા છે. ગુરુદાસ કામતના સ્થાને અશોક ગેહલોત પ્રભારી બનાવાયા છે. રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ મંજૂરી આપી છે. અશોક ગેહલોત સાથે અન્ય 4 નેતાઓની પણ નિમણૂક કરાઇ છે.

AICC સેક્રેટરી તરીકે રાજીવ સતવ,હર્ષવર્ધન સપકલ, વર્ષા ગાયકવાડ, જીતુ પટવારીની નિમણૂક કરાઇ છે.વિધાનસભા ચૂંટણી માટે વિશેષ જવાબદારી આપવામાં આવી છે. અશોક ગેહલોત રાજસ્થાનના પૂર્વ સીએમ છે. તેમ જ કોંગ્રેસમાં વરિષ્ઠ નેતા છે. તેઓ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાડવા સ્થાનિક નેતાઓ સાથે મળી રણનિતી બનાવશે.
First published: April 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर