Home /News /south-gujarat /

મેં ક્યારેય સર્જિકલ સ્ટ્રાઇકની ટીકા નથી કરીઃ અહેમદ પટેલ

મેં ક્યારેય સર્જિકલ સ્ટ્રાઇકની ટીકા નથી કરીઃ અહેમદ પટેલ

ભરૂચ ખાતે હાજર રહેલા અહેમદ પટેલ

    સપ્ટેમ્બર 2016માં ભારતે પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો સામે આવતા જ કોંગ્રેસે ભાજપ પર રાજકીય ફાયદો ઉઠાવવા વીડિયો જાહેર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે પણ ભરૂચ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.

    મેં ક્યારેય ટીક નથી કરીઃ અહેમદ પટેલ

    ભરૂચ જિલ્લાના નવ નિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાના અભિવાદન સમારંભમાં હાજર રહેલા અહેમદ પટેલે સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયો અંગે જણાવ્યું હતું કે, "આ ભારતીય સેનાનું ખૂબ જ સાહસિક કામ છે. મેં ક્યારેય આ અભિયાનની ટીકા નથી કરી." તેમણે એવું પણ કહ્યું હતું કે સરકારે જમ્મુ અને કાશ્મીરના પ્રશ્ન અંગે કોઈ ઉકેલ લાવવો જોઈએ. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

    રાજકીય રોટલા શેકવાનો પ્રયાસઃ કોંગ્રેસ

    સર્જિકલ સ્ટાઇક
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Surgical strike, Video, અહેમદ પટેલ, કોંગ્રેસ, ભાજપ, ભારતીય સેના

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन