અંકલેશ્વરઃએએસઆઇ રૂ.20હજારની લાંચ લેતા ઝડપાયો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અંકલેશ્વરઃએએસઆઇ રૂ.20હજારની લાંચ લેતા ઝડપાયો
ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પરેશ હસોટી રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા ઝડપાતા પોલીસ આલમમાં ચકચાર મચી જવા પામી છે.ભરૂચ લાંચ રુશ્વત વિરોધી શાખાએ એ.એસ.આઈ અને તેના વચેટીયાને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પરેશ હસોટી રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા ઝડપાતા પોલીસ આલમમાં ચકચાર મચી જવા પામી છે.ભરૂચ લાંચ રુશ્વત વિરોધી શાખાએ એ.એસ.આઈ અને તેના વચેટીયાને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના સારંગપુર ગામે રહેતા અરવિંદ બારીયા વિરદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે કારના થર્ડ પાર્ટી હપ્તા ન ભરવા અંગેની અરજી થઇ હતી.આ અરજીના નિકાલ અને સમાધાન માટે એ.એસ.આઈ.પરેશ હાસોટીએ અરવિંદ બારીયા પાસે રૂપિયા ૩૦ હજાર લાંચની માંગ કરી હતી. જે પેકી રૂપિયા ૧૦ હજાર તેમને આપી દીધા હતા પરંતુ બાદમાં અરવિંદ બારિયાએ ભરૂચ લાંચ રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક સાધતા ભરૂચ એ.સી.બી.એ છટકું ગોઠવી એ.એસ.આઈ.પરેશ હાસોટી અને તેના વચેટીયા કમલેશ પટેલને રૂપિયા ૨૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
First published: October 13, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com