વલસાડની શર્મસાર ઘટનાઃ ભાઇએ સગી બે બહેનો ઉપર આચર્યું દુષ્કર્મ

વલસાડમાં ભાઇ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના બની છે. જ્યાં ભાઇએ જ સગી બે બહેનો ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

News18 Gujarati
Updated: April 25, 2019, 9:03 PM IST
વલસાડની શર્મસાર ઘટનાઃ ભાઇએ સગી બે બહેનો ઉપર આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 25, 2019, 9:03 PM IST
ભરત પટેલ, વલસાડઃ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. પરંતુ વલસાડમાં ભાઇ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના બની છે. જ્યાં ભાઇએ જ સગી બે બહેનો ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક પરિવાર રહે છે. આ પરિવારમાં રહેતા ભાઇની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ભાઇએ જ સગી બે બહેનો ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. ગાંધીવાડી વિસ્તારમાં રહેતા 17 વર્ષીય ભાઇએ નવ વર્ષની સગી બહેન ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, આ ઘટનાને મોટી બહેન જોઇ જતાં નરાધમ ભાઇનું કુકર્મ બહાર આવ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સેક્સ કરવાની ના પાડતા પતિએ પત્નીને ધોઇ નાખી, થઇ ફરિયાદ

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ અગાઉ આરોપીએ તેની મોટી બહેન ઉપર પણ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલો પોલીસ સ્ટેશન પહોચના ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.
First published: April 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626