તમારી આવક વધારવા માટે અપનાવી જુઓ આ વાસ્તુ ટિપ્સ

News18 Gujarati
Updated: September 14, 2018, 7:39 PM IST
તમારી આવક વધારવા માટે અપનાવી જુઓ આ વાસ્તુ ટિપ્સ
News18 Gujarati
Updated: September 14, 2018, 7:39 PM IST
જો તમારા ઘરમાં રસોડૂ ખોટી દિશામાં બનેલું છે તો અગ્નિકોણમાં એક બલ્બ લગાવી દો અને તેને સવારે અને સાંજે અનિવાર્ય રૂપથી શરૂ કરો.

જો તમે ઘણા સમયથી પ્લોટ તો ખરીદી લીધો છે પરંતુ મકાન બનવાનો યોગ ના બની રહ્યો હોય તો તે પ્લોટમાં દાડમનું એક છોડને પુણ્ય નક્ષત્રમાં વાવી દો.

ઘરના બધા જ વાસ્તુદોષ દૂર કરવા માટે મુખ્ય દ્વાર એક તરફ કેળ (કેળાનો છોડ)અને બીજી તરફ એક ગમલામાં તુલસી લગાવવાથી ઘરના બધા જ પ્રકાના વાસ્તુદોષ દૂર થઈ જશે.

દુકાનમાં આવક વધારવા માટે પ્રવેશ દ્વારના બંને તરફ ગણપતિના સ્ટીકર લગાવી દો. એક ગણપતિની દ્રષ્ટી દુકાન પર પડે તેવી રીતે લગાવો જ્યારે એક ગણપતિની દ્રષ્ટી બહા પડે તેવી રીતે લગાવો.

જો તમારૂ ઘર ચારેબાજુ ઉંચા મકાનોથી ઘેરાયેલુ હોય તો ઘરના સભ્યોની તરક્કી રોકાઈ જાય છે. આ દોષને દૂર કરવા માટે તમે તે સ્થાન પર વાંસનો ઉંચો ઝંડો લગાવો જ્યા તમારૂ ઘર બીજા મકાનો સાથે જોડાતુ હોયજો તમારૂ ઘર ચારેબાજુ ઉંચા મકાનોથી ઘેરાયેલુ હોય તો ઘરના સભ્યોની તરક્કી રોકાઈ જાય છે. આ દોષને દૂર કરવા માટે તમે તે સ્થાન પર વાંસનો ઉંચો ઝંડો લગાવો જ્યા તમારૂ ઘર બીજા મકાનો સાથે જોડાતુ હોય

તમારા પરિવારમાં જો કોઈને સદસ્યને વ્યવસ્થિત ઉંઘ ના આવતી હોય અથવા તેનો સ્વાભાવ ચિડચિડ્યો બની ગયો હોય તો તેને દક્ષિણ દિશામાં મોઢાનું ભાગ રાખીને સુવડાવો. આનાથી તેમના સ્વભાવમાં બદલાવ આવશે અને ચિડચિડ્યો સ્વભાવ દૂર થશે.
જો તમારા ઘરમાં ટોયલેટ પૂર્વમાં છે તો તેમા સીટ એવી જગ્યાએ લગાવો કે, તેના પર ઉત્તર દિશા તરફ મોઢૂ રાખીને બેસાડી શકાય અથવા દક્ષિણ તરફ

 
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...