ભાઈબીજઃ ભાઈને તિલક કરવાનું આ છે શુભ મુહૂર્ત, બહેનો કરશે લાંબા આયુની પ્રાર્થના

News18 Gujarati
Updated: October 28, 2019, 11:38 PM IST
ભાઈબીજઃ ભાઈને તિલક કરવાનું આ છે શુભ મુહૂર્ત, બહેનો કરશે લાંબા આયુની પ્રાર્થના
પ્રતિકાત્મક તસવીર

માન્યતા છે કે રુમાં બેસનની માળા જેટલી લાંબી હશે. એટલી જ ભાઇની ઉંમર લાંબી હશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ 29 ઓક્ટોબર એટલે કે ભાઇ અને બહેનના પ્રેમનું પ્રતિક ભાઇબીજનો તહેવાર. આજના દિવસે સુર્યોદયથી સુર્યાસ્ત સુધી બહેનો ભાઇઓને તિલક કરીને આરતી ઉતારે છે. તિલક કર્યા પહેલા બહેનો રુમાં બેસનલગાવીને લાંબી આયુ માટેની પ્રાર્થના કરે છે.

ભાઈબીજનું શુભ મુહૂર્ત
29 ઓક્ટોબર મંગળવરા

ભાઇને તિલક કરવાનું શુભ મુહૂર્ત સવારે 06:26થી 5:34

માન્યતા છે કે રુમાં બેસનની માળા જેટલી લાંબી હશે. એટલી જ ભાઇની ઉંમર લાંબી હશે. ટોટકા કાપવા માટે પણ બહેનો ભાઇઓને શ્રાપ આપે છે અને પછી જીબ ઉપર ભટકટઇયાના કાંટા ચુભાવે છે. આ દરમિયાન મહિલાઓ એકબીજાને લોક કથાઓ પણ સંભળાવે છે.

શાસ્ત્રોમાં ભાઈબીજ સાથે સંકળાયેલી કથના વર્ણનમાં નારી સન્માનના રૂપમાં કરવામાં આવી છે. પરંપરાનું નિર્વાહન કરતા ભાઇઓએ પોતાની બહેનોના ઘરે જવું જોઇએ. તિલકની રસમ બાદ બહેનના હાથે રાંધેલુ ભોજન ગ્રહણ કરવું જોઇએ. પોતાની સામર્થ્ય અનુસાર દ્રવ્ય, વસ્ત્ર, મિષ્ઠાન વગેરે ભેટ કરીને બહેનોનું સન્માન કરવું જોઇએ. આ પરંપરાનું સન્માલ આજે પણ લોકો સન્માન સાથે કરે છે.
First published: October 28, 2019, 11:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading