વારંવાર નોકરી છૂટી જાય છે અને પૈસાની તંગી રહે છે ? તો આ છે ઉપાય

News18 Gujarati
Updated: December 11, 2019, 8:53 PM IST
વારંવાર નોકરી છૂટી જાય છે અને પૈસાની તંગી રહે છે ? તો આ છે ઉપાય
પ્રતિકાત્મક તસવીર

કરિયર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નોકરી જ આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે. એટલા માટે જો નોકરીમાં કોઈપણ પ્રકારની અડચણ આવે છે ત્યારે તેમનું આર્થીક જીવન પણ પ્રભાવિત થાય છે.

  • Share this:
કરિયર ક્ષેત્ર (Job) સાથે જોડાયેલા લોકો માટે નોકરી જ આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે. એટલા માટે જો નોકરીમાં કોઈપણ પ્રકારની અડચણ આવે છે ત્યારે તેમનું આર્થીક જીવન પણ પ્રભાવિત થાય છે. જાહેર ક્ષેત્રમાં અથવા ખાનગી ક્ષેત્રમાં કામ કરનાર લોકોના કરિયર જીવનમાં ઉતાર-ચઢાવ આવવા સ્વાભાવીક છે. પરંતુ આ ઉતાર-ચઢાવ ઝડપથી અને નિયમિત રૂપથી આવે છે તો સમજવું કે કુંડળીમાં (Kundali) ગ્રહ નક્ષત્રની (Planet Star) સ્થિતિ અનુકૂળ નથી. અથવા ઉતાર-ચઢાવના આશય વારંવાર નોકરીનું છૂટવું અથવા બદલી થવું છે. આર્થીક જીવનમાં ધનની અછત રહે છે.

આ પણ વાંચોઃ-સવારે ચાર વાગ્યે બોયફ્રેન્ડ કરતો હતો આવી 'હરકત', મહિલાએ સ્માર્ટવૉચથી પકડ્યો

કરિયર-પ્રોફેશન માટે કુંડીમાં ભાવ

વૈદિક જ્યોતિષ (Vedic Astrology) પ્રમાણે કુંડળીમાં દસમો ભાવ કરિયરનો ભાવ કહેવામાં આવ છે. જ્યારે ત્રીજો ભાવ આપણા પ્રયત્નોનો ભાવ હોય છે. જ્યારે છઠ્ઠો ભાવ સ્પર્ધાને દર્શાવે છે. જો કુંડળીમાં ત્રણે ભાવનો સ્થિતિ શુભ છે તો વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ જ તરક્કી કરે છે. જ્યારે નબળો થવા ઉપર કરિયર ક્ષેત્રમાં મુશ્કેલીઓ આવે છે.

આ પણ વાંચોઃ-હવે સામાન ખરીદ્યા પછી બીલ માંગો, મોદી સરકાર આપશે ઈનામ

ધન, આવક, સેવિંગ માટે કુંડળીનો ભાવકુંડળીમાં બીજો ભાવ ધન માટે હોય છે. આ ભાવથી કુંડળીમાં ધનની બચતને જોઈ શકાય છે. આ સાથે જ કુંડળીના અગિયારમું સ્થાન આવક અને લાભનો ભાવ છે. જ્યારે બારમો ભાવ ખર્ચને દર્શાવે છે. આ ત્રણે ભાવ ધનથી સંબંધિત છે. જો કુંડળીમાં ત્રણે ભાવ મજબૂત હોય છે તો વ્યક્તિ આર્થીક જીવન ખુશહાલ રહે છે.

આ પણ વાંચોઃ-Tips: ખીલ હોય કે દિવાલ પરના ડાઘ હોય બધામાં અક્ષીર છે ટૂથપેસ્ટ

જ્યોતિષમાં કરિયર અને ધન સંબંધી ઉપાય
-કુંડળીના બીજા ભાવમાં જો રાશિ છે તો સ્વામી ગ્રહની શાંતિના ઉપાયો કરો
-કુંડળીમાં તૃજા ઘરમાં રાશિ બેઠી છે તો તેના માલિક ગ્રહની શાંતિના ઉપાયો કરો
- દશમ ભાવમાં સ્થિત રાશિના સ્વામી ગ્રહને બળવાન કરો
- એકાદશ ભાવમાં બેઠેલી રાશિના સ્વામી ગ્રહને મજબૂત કરો
-બારમાં ભાવને પ્રબળ કરો. આના માટે આ ભાવના સ્વામી ગ્રહને મજબૂત કરો.
-સાથે જ બીજા, ત્રીજા, દશમાં, અગિયારમાં અને બારમાં સ્થાને ગ્રહોનેમજબૂત કરો.
First published: December 11, 2019, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading