કાળી ચૌદશના ટોટકા : ધંધા અને સ્વાસ્થ્યમાં બરકત લાવશે

કાળી ચૌદશના ટોટકા : ધંધા અને સ્વાસ્થ્યમાં બરકત લાવશે
પ્રતિકાત્મક તસવીર

કાળી ચૌદશને શક્તિની ઉપાસના કરવા માટેનો સર્વશ્રેણ દિવસ ગણવામાં આવે છે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ કાળી ચૌદશને શક્તિની ઉપાસના કરવા માટેનો સર્વશ્રેણ દિવસ ગણવામાં આવે છે. આ દિવસે તંત્ર મંત્ર થકી શક્તિની ઉપાસના થાય છે. આજના દિવસે ટોટકાનું પણ ઘણું મહત્વ છે. અહીં કેટલાક ટોટકા જણાવવામાં આવ્યા જેનાથી સ્વાસ્થ્ય, ધંધા-રોજગાર અને ગંભીર રોગોમાં લાભ મળશે.

  -વ્યવસાય ધંધામાં સતત ઘટાડો થઇ રહ્યો છે તો. આજે રાત્રે પીળા કપડામાં કાળી હળદર, 11 અભિમંત્રિક ગોમતી ચક્ર, ચાંદીના સિક્કા અને 11 અભિમંત્રિત ધનદાયક કોડિયા બાંધને 108 વાળ શ્રી લક્ષ્મી-નારાયણ નમઃનો જાપ કરી ધન મુકવાના સ્થાન ઉપર મુકવાથી વ્યવસાયમાં પ્રગતિશીલતા આવી જાય છે.  -આજે કોઇ વ્યક્તિ મિર્ગી કે પાગલપનથી પીડિત હોય તો આજે રાત્રે કાળી હળદરને વાટકીમાં મુકીને લોબાનની ધૂપ આપીને શુદ્ધ કરો. ત્યારબાદ એક ટૂકડામાં છેદ કરી કાળા દોરામાં પરોવીને તેના ગળામાં પહેરાવી દો અને નિયમિત રુપે હળદળનું ચૂરણ તાજા પાણીનું સેવન કરાવતા રહો જેથી લાભ મળશે.

  આ પણ વાંચોઃ-આ ભુતબંગલામાં 10 કલાક વિતાવો અને કમાવો લાખો રૂપિયા, જુઓ ભયાનક તસવીરો

  આ પણ વાંચોઃ-કાળી ચૌદશઃ ભૂતોના અસ્તિત્વને સાબિત કરનારને મળશે રૂ.50,000નું ઇનામ

  -કાળામરીના પાંચ દાણા માથા ઉપર સાત વાર વારીને કોઇ સુમસામ ચાર રસ્તા ઉપર જઇને ચારેય દિશાઓણાં એક એક દાણો ફેંકી દો અને પાંચમાં બચેલા મરીના દાણાને આકાશની તરફ ફેંકી દો. અને પાછળ જોયા વગર અને કોઇની સાથે વાત કર્યા વગર ઘરે પરત આવી જાવ. જલ્દી પૈસા મળશે.

  આ પણ વાંચોઃ-Diwali2019 પહેલા ભારતીયોને મોટી ગિફ્ટ, આ દેશ માટે નહીં લેવા પડે વિઝા

  -નિરંતર અસ્વસ્થ્ય રહેતા લોટના બે પેંડા બનાવીને તેમાં ચણાની દાળ અને ગોળ અને વાટેલી કાળી હળદરને દબાવીને પોતાના પરથી 7વાલ ઉતારીને ગાયને ખવડાવી દો.

  આ પણ વાંચોઃ-ડૉક્ટરની બેદરકારીથી મહિલાએ આપ્યો ચહેરા વગરના બાળકને જન્મ

  -આજે રાત્રેના સામે કાળામરીના 7-8 દાણા લઇને તેને ઘરના કોઇ ખૂણામાં દિવામાં મૂકીને પ્રગટાવી દો. ઘરની સમસ્ત નકારાત્મક ઉર્જા સમાપ્ત થઇ જશે.

  -જો તમારા બાળકને નજર લાગી ગઇ છે તો કાળા કપડામાં હળદર બાંધીને સાત વાર તેના ઉપરથી ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરી દો.
  First published:October 26, 2019, 10:15 am

  टॉप स्टोरीज